Monday, March 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાવ વિધાનસભા પેટાચૂંટણીનું મતદાન શરૂ

વહેલી સવારથી મતદારોની લાંબી લાંબી લાઈનો : ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર

dharmendravaghela by dharmendravaghela
2024-11-13 11:53:24
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે જે સાંજે 6 વાગ્યા સુધી થશે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય અને મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ચૂંટણીપંચે તમામ વ્યવસ્થા કરી છે. મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદાતાઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ બેઠક પર રસાકસીનો જંગ જામ્યો છે.
વાવમાં મતદાન માટે 331 મતદાન મથકો ઉભા કરાયા છે. જેમાં 97 સંવેદનશીલ કેન્દ્રો સામેલ છે. આ વખતે વાવ વિધાનસભા બેઠક પર 3 લાખ 10 હજાર 681 મતદારો નોંધાયા છે. મતદાન માટે 1400થી વધુ કર્મચારીઓ તૈનાત કરાયા છે.. જ્યારે 1500 જેટલા પોલીસ સ્ટાફ સાથે 04 ડીવાયએસપી..08 પીઆઇ અને 30 પીએસઆઇ સહીતનો કાફલો ખડેપગે છે. કુલ 10 ઉમેદવારોએ વાવની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. વાવની પેટાચૂંટણીના જંગમાં ત્રિપાંખીયો મુકાબલો જામ્યો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર છે. બંન્ને મુખ્ય પક્ષ સહિત 10 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

Tags: by poii votinggujaratvav assembly seat
Previous Post

છૂટાછેડાથી નારાજ વૃદ્ધે લોકોને કચડ્યા, 35નાં મોત, 43 ઘાયલ;

Next Post

1968 બાદ પ્રથમ ભારતીય વડાપ્રધાન ગુયાનાની મુલાકાતે

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતમાં બાવળા નજીક ફૂડ પાર્ક બનાવશે UAE
તાજા સમાચાર

ભારતે યુએઈ પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી

March 2, 2026
ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર: મોદી
તાજા સમાચાર

વડાપ્રધાન મોદીએ મધ્યપૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે નિર્દેશો આપ્યા : CCSની તાકીદની બેઠક

March 2, 2026
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હુમલો, 15 લોકોના મોત, ગભરાયું તાલિબાન
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનનો પાકિસ્તાનના લશ્કરી થાણા ઉપર હુમલો

March 2, 2026
Next Post
વડાપ્રધાન મોદી નવમી વખત અમેરિકાના પ્રવાસે

1968 બાદ પ્રથમ ભારતીય વડાપ્રધાન ગુયાનાની મુલાકાતે

જૂનાગઢમાં પરિક્રમા કરવા આવેલા 7 યાત્રિકોના હાર્ટએટેકથી મોત

જૂનાગઢમાં પરિક્રમા કરવા આવેલા 7 યાત્રિકોના હાર્ટએટેકથી મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.