Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બંગાળમાં ઘરમાં દેશી બોમ્બ બનાવતા બ્લાસ્ટ : ત્રણના મોત

મામુન મોલ્લાના ઘરમાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા.

dharmendravaghela by dharmendravaghela
2024-12-09 11:42:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બોમ્બ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સાગરપાડાના ખયરતલા વિસ્તાર રહેતા મામુન મોલ્લાના ઘરમાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. મૃતકોની ઓળખ મમુન મોલ્લા, સકીરુલ સરકાર અને મુસ્તાકીન સેખ તરીકે થઈ છે.
અહેવાલો અનુસાર, આ ત્રણેય યુવકો ગેરકાયદે બોમ્બ બનાવી રહ્યા હતા. તે દરમિયાન બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસ રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેઓ ઘરની બહાર આવ્યા અને મામુનના ઘરને આગ લાગતા જોઈને પોલીસને બોલાવી. પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ કરી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે કે બોમ્બ શા માટે બનાવવામાં આવ્યા હતા અને તેનો ક્યાં ઉપયોગ કરવાના હતા? પોલીસને આ કેસમાં આતંકવાદી જોડાણની પણ શંકા છે.

Tags: 3 deadbengalbomb meking blast
Previous Post

૨૬૦૦ નકલી ડોક્ટર્સ ડિગ્રી અપાઈ હતી! 1992થી 2024 સુધીના બોગસ ડોક્ટરના નામ પોલીસને હાથ લાગ્યા

Next Post

જૂનાગઢ-વેરાવળ હાઇવે પર અકસ્માતમાં સાત લોકોનાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
જૂનાગઢ-વેરાવળ હાઇવે પર અકસ્માતમાં સાત લોકોનાં મોત

જૂનાગઢ-વેરાવળ હાઇવે પર અકસ્માતમાં સાત લોકોનાં મોત

ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાળની ચીમકી

ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાળની ચીમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.