Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતીય વાયુસેનાને મળશે 12 નવી સુખોઈ

સરકારે HAL સાથે ₹13500 કરોડની ડિલ પર હસ્તાક્ષર કર્યા, ફાઈટર પ્લેનના 62% પાર્ટ્સ ભારતમાં જ બનશે

dharmendravaghela by dharmendravaghela
2024-12-13 11:39:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રક્ષા મંત્રીએ 12 સુખોઈ ફાઈટર જેટ (Su-30MKI) ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે 13500 કરોડની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ફાઈટર જેટ બનાવવામાં 62.6 ટકા પાર્ટ્સ ભારતીય હશે. જેને HALના નાસિક ડિવિઝનમાં બનાવવામાં આવશે. રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘સરકારની આત્મનિર્ભર ભારત પહેલને પ્રોત્સાહન આપવા માટે, રક્ષા મંત્રાલય અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વચ્ચે 12 Su-30MKI જેટ અને તેની સાથે સંકળાયેલા ઉપકરણોની ખરીદી માટે એક ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.’ Su-30MKI એ રશિયન એરક્રાફ્ટ ઉત્પાદક સુખોઈ દ્વારા બનાવવામાં આવેલા ટુ સીટર મલ્ટી રોલ લોન્ગ ડિસ્ટેન્સ ફાઇટર જેટ્સ છે. આ હવે ભારતીય વાયુસેના માટે HAL દ્વારા લાઇસન્સ હેઠળ બનાવવામાં આવે છે.
2 સપ્ટેમ્બરના રોજ, સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી (CCS) એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) પાસેથી સુખોઈ-30MKI એરક્રાફ્ટ માટે એન્જિન ખરીદવાની મંજૂરી આપી હતી. આ કરાર હેઠળ HAL ભારતીય વાયુસેનાને 26 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 240 એરો-એન્જિન પ્રદાન કરશે. રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે એરો-એન્જિનની પ્રથમ ડિલિવરી એક વર્ષ પછી શરૂ થશે અને તમામ ડિલિવરી આઠ વર્ષમાં પૂર્ણ થશે. આ એન્જિનમાં 54% થી વધુ પાર્ટ્સ મેડ-ઇન-ઇન્ડિયા હશે. તે HALના કોરાપુટ (ઓડિશા) વિભાગમાં બનાવવામાં આવશે.
ભારતીય વાયુસેના નવા એન્જિનનો ઉપયોગ કરીને તેના ફાઈટર પ્લેનને અપગ્રેડ કરશે. આ સાથે સુખોઈ 30 MKI એરક્રાફ્ટને આગામી 30 વર્ષની જરૂરિયાતો અનુસાર અપગ્રેડ કરવામાં આવશે. આ સમગ્ર અપગ્રેડેશન પર 63 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પ્રથમ તબક્કામાં 84 સુખોઈ એરક્રાફ્ટને અપગ્રેડ કરવામાં આવશે. આ ફાઈટર પ્લેનની ફાયરપાવરને સચોટ બનાવવા માટે AI અને ડેટા સાયન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે.
હળવા કોમ્બેટ એરક્રાફ્ટ એલસીએ માર્ક 2 (તેજસ એમકે 2)ના એન્જિન અને સ્વદેશી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ)ના પ્રથમ બે સ્ક્વોડ્રન હવે દેશમાં બનાવવામાં આવશે. ભારતમાં રક્ષા ક્ષેત્રને મજબૂત કરવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વડા ડૉ. સમીર વી કામતે 18 નવેમ્બર 2023ના રોજ જણાવ્યું હતું કે અમેરિકન કંપની GE એરોસ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સંયુક્ત રીતે આ એન્જિન બનાવશે. તેની તમામ મંજુરી અમેરિકા પાસેથી મળી ગઈ છે.

Tags: aifHALindiasukhoi
Previous Post

મજબૂત પુરાવા હોય તો જ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવી શકાય: સુપ્રીમ કોર્ટ

Next Post

ભાવનગરના પ્રભુદાસ તળાવમાં આવેલ નગર પ્રાથમિક શાળા ખાતે શિયાળુ રમતોત્સવનું આયોજન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગરના પ્રભુદાસ તળાવમાં આવેલ નગર પ્રાથમિક શાળા ખાતે શિયાળુ રમતોત્સવનું આયોજન

ભાવનગરના પ્રભુદાસ તળાવમાં આવેલ નગર પ્રાથમિક શાળા ખાતે શિયાળુ રમતોત્સવનું આયોજન

‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.