Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધરતીથી 12 કિમી ઊંચાઈએ 300ની ઝડપે ફૂંકાતી જેટ સ્ટ્રીમે ઠંડી વધારી

નલિયામાં પારો 4 દિવસથી સિંગલ ડિજિટમાં

dharmendravaghela by dharmendravaghela
2024-12-14 11:40:44
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

શિયાળામાં કચ્છ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી વળતી હોય છે. આ વર્ષે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કચ્છ સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીની અસર હેઠળ છે. નલિયામાં પારો 4 દિવસથી સિંગલ ડિજિટમાં છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે કચ્છ સહિત સમગ્ર ઉત્તરભારતના અાકાશમાં 12 કિમી ઉપરથી અંદાજે 300 કિમી પ્રતિ કલાકની ઝડપથી સુસવાટા મારતી જેટસ્ટ્રીમના લીધે પણ ઠંડીની અસર વધી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છેક ભુમધ્ય સાગરમાંથી ઉઠતી એક હવા પ્રણાલી છે. ઉત્તરીય ઠંડા અને દક્ષિણ ભાગમાંથી આવતા સહારાના રણ સહિત આફ્રિકાના પવનો ભુમધ્ય સાગરમાં ટકરાય છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે. જે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે. સામાન્ય રીતે જેટ સ્ટ્રીમની ભારતીય ગોળાર્ધમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં અસર વધારે હોય છે. જોકે હાલ 12 કિમી ઊંચાઇએથી જે ઝડપે આ હવા વહી રહી છે તેનાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આગળ વધવામાં મદદ મળી રહી છે. જેટ સ્ટ્રીમની હવા નીચે પશ્ચિમી વિક્ષોભ સાથે ભળતા ઠંડીનું જોર વધી રહ્યું છે.

Tags: cold wavejet streamKutchnaliya
Previous Post

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જીએસટીની આવકમાં 12%નો વધારો

Next Post

માઉન્ટ આબુ થીજી ગયું : સતત ચોથા દિવસે તાપમાનનો પારો માઇનસ 4 ડિગ્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
માઉન્ટ આબુ થીજી ગયું : સતત ચોથા દિવસે તાપમાનનો પારો માઇનસ 4 ડિગ્રી

માઉન્ટ આબુ થીજી ગયું : સતત ચોથા દિવસે તાપમાનનો પારો માઇનસ 4 ડિગ્રી

વીર સાવરકર પર ભડકાઉ નિવેદનના મામલામાં રાહુલ ગાંધીને સમન્સ

વીર સાવરકર પર ભડકાઉ નિવેદનના મામલામાં રાહુલ ગાંધીને સમન્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.