Sunday, February 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે સરકાર જગ્યા ફાળવશે

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ખડગેએ ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવાની વિનંતી કરી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-12-28 11:43:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિનંતી કરી હતી અને કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ બંને સાથે આ અંગે વાત કરી હતી. તેના પ્રત્યુત્તરમાં સરકારે કહ્યું કે તે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવા માટે કોંગ્રેસની વિનંતીને સ્વીકારી છે .
ગૃહ મંત્રાલયે કહ્યું: “સરકારને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરફથી ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવાની વિનંતી મળી. કેબિનેટની બેઠક પછી તરત જ,ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને દિવંગત ડૉ. મનમોહન સિંહના પરિવાર સાથે વાતચીત કરી હતી અને કહ્યું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે.” મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલયને મોકલેલા પત્રમાં લખ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ત્યાં જ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બની શકે. કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મનમોહન સિંહે તેમના કાર્યકાળ દરમિયાન માહિતીનો અધિકાર, શિક્ષણનો અધિકાર, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો અને જમીન સંપાદન કાયદા સહિત ઘણા મુદ્દાઓ પર કામ કર્યું.

Tags: delhimanmohan singhsmarak
Previous Post

તામિલનાડુના ભાજપ-અધ્યક્ષે પોતાને 6 કોરડા માર્યા : વિદ્યાર્થિનીના રેપને લઈને વિરોધપ્રદર્શન

Next Post

મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર

dharmendravaghela

dharmendravaghela

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
Next Post
મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર

મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર

વડોદરામાં દારૂના કટિંગ પર રેડ કરવા ગયેલી SMCની ટીમ પર પથ્થર મારો : સ્વબચાવમાં PSIનું બે રાઉન્ડ ફાયરિંગ

વડોદરામાં દારૂના કટિંગ પર રેડ કરવા ગયેલી SMCની ટીમ પર પથ્થર મારો : સ્વબચાવમાં PSIનું બે રાઉન્ડ ફાયરિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.