Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડોદરામાં દારૂના કટિંગ પર રેડ કરવા ગયેલી SMCની ટીમ પર પથ્થર મારો : સ્વબચાવમાં PSIનું બે રાઉન્ડ ફાયરિંગ

22 લાખના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપ્યાં : મામલો હરણી પોલીસ મથકે પહોંચ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-12-28 12:02:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડોદરાના દરજીપુરા વિસ્તારમાં મોડીરાત્રે દરોડા પાડવા ગયેલી SMCની ટીમ પર હુમલો થયાના સમાચાર મળી રહ્યાં છે. જેમાં દારૂના ચાલતા કટિંગ પર SMCની ટીમ રેડ કરવા ગઈ તો કેટલાંક શખસોએ પથ્થર મારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં SMCના કેટલાક સભ્યોને ઇજા થઈ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટનામાં SMCના PSIએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલ આ મામલો હરણી પોલીસ મથકે પહોંચ્યો છે. હરણી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
SMCના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમામે, 28 ડિસેમ્બરની મોડીરાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરજીપુરા ગામમાં દારૂના કટિંગ પર રેડ કરી હતી. આ દરમિયાન કેટલાંક શખસોએ ટીમ પર પથ્થર મારો કર્યો હતો. આ હુમલામાં એસએમસીના પીએસઆઇ આર. જી. ખાટે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં હાલ ત્રણ લોકોને ઝડપી પાડી રૂપિયા 22 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દરજીપુરા પાસે ટ્રાન્સપોર્ટ કંપની ઓફિસ પાસે આ ઘટના બની હતી.

Tags: Daru raidpaththar maroSMCvadodara
Previous Post

મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર

Next Post

કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ વધુ એકની અટકાયત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ વધુ એકની અટકાયત

કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ વધુ એકની અટકાયત

થર્ટી ફર્સ્ટની રાત્રે સુરતમાં એક લાખથી વધુ યુવાનો કરશે હનુમાન ચાલીસાનાં પાઠ

થર્ટી ફર્સ્ટની રાત્રે સુરતમાં એક લાખથી વધુ યુવાનો કરશે હનુમાન ચાલીસાનાં પાઠ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.