Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતનો દબદબો: કેનેડાને પડતું મૂકીને ભારત સાથે અમેરિકાની પહેલી દ્વિપક્ષીય બેઠક

સામાન્ય રીતે અમેરિકન તંત્રની પહેલી વિદેશ નીતિની પહેલ કેનેડા અને મેક્સિકો જેવા પાડોશી દેશો અથવા NATO સહયોગીઓની સાથે થાય છે

dharmendravaghela by dharmendravaghela
2025-01-22 11:55:44
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રૂબિયો પોતાની પહેલી દ્વિપક્ષીય બેઠક ભારતીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકર સાથે વૉશિંગ્ટનમાં કરશે. ડૉ. એસ. જયશંકર અહીં અમેરિકન સરકારના આમંત્રણ પર પહોંચ્યા છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના 47માં અમેરિકન પ્રમુખ તરીકેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા.
અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, ‘વિદેશ મંત્રી રૂબિયો ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વિદેશ મંત્રાલયના હેડક્વાર્ટરમાં મુલાકાત કરશે.’ આ બેઠક ફૉગી બૉટમ સ્થિત સ્ટેટ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટરમાં યોજાશે. આ પહેલા રૂપિયોએ ઈન્ડો-પેસિફિક ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓ સાથે પોતાની પહેલી બહુપક્ષીય બેઠક યોજી. QUAD એક અનૌપચારિક સમૂહ છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા સામેલ છે. માર્કો રૂપિયો દ્વારા QUAD બેઠક અને ભારત સાથે દ્વિપક્ષીય વાતચીતને પ્રાથમિકતા આપવી કુટનીતિક દૃષ્ટિથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે અમેરિકન તંત્રની પહેલી વિદેશ નીતિની પહેલ કેનેડા અને મેક્સિકો જેવા પાડોશી દેશો અથવા NATO સહયોગીઓની સાથે થાય છે.

એસ. જયશંકરને પ્રથમ હરોળમાં અપાઈ હતી સીટ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ સપન્ન થયા પછી પ્રમુખના પહેલા જ સંબોધન સમયે દુનિયાના લગભગ તમામ દેશોના મહાનુભાવો ઉપસ્થિત હતા. ટ્રમ્પના તે વક્તવ્ય સમયે ભારતના પ્રતિનિધિ વિદેશ મંત્રી એસ. જયશંકર ટ્રમ્પની જમણી બાજુએ પ્રથમ હારોળમાં ઐઝલ પાસેની સીટમાં ”જોધપુરી કોટ” પહેરીને બેઠેલા દેખાતા હતા. કોઈપણ સત્તાવાર સમારંભોમાં પહેલેથી જ સીટ ઉપર બેસનારનું નામ તેઓનું પદ અને દેશ લખીને ‘પીન-અપ’ કરાયા હોય છે. તેમાં ભારતના પ્રતિનિધિ તરીકે વિદેશમંત્રી સુબ્રમણ્યમ્ જયશંકર માટે અમેરિકાના પ્રમુખના વક્તવ્ય સમયે તેઓની જમણી બાજુ ઐઝલ તરફની સીટમાં તેઓને પ્રથમ હરોળમાં અપાયેલું સ્થાન અને ભારત સાથે પહેલી દ્વિપક્ષીય વાતચીત એ થોડામાં ઘણું કહી જાય છે.

Tags: india usa meetingmarco rubios jayshankar
Previous Post

સાયબર ક્રાઈમને રોકવા માટે સરકાર હવે AIને બનાવશે ઢાલ

Next Post

ઘરેલું ઝઘડામાં 2 બાળકોનો ગયો જીવ : માતાએ તેના બાળકોને ઉપરથી નીચે ફેંકી દેતા ચકચાર

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ઘરેલું ઝઘડામાં 2 બાળકોનો ગયો જીવ : માતાએ તેના બાળકોને ઉપરથી નીચે ફેંકી દેતા ચકચાર

ઘરેલું ઝઘડામાં 2 બાળકોનો ગયો જીવ : માતાએ તેના બાળકોને ઉપરથી નીચે ફેંકી દેતા ચકચાર

જૂનાગઢ મનપા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત માટે 16 ફેબ્રુ.એ મતદાન

જૂનાગઢ મનપા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત માટે 16 ફેબ્રુ.એ મતદાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.