Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદથી પ્રયાગરાજ જતી 10 ટ્રેન 26 ફેબ્રુઆરી સુધી રદ

10,000 લોકો જઈ નહીં શકે ; રિફંડ મળશે

dharmendravaghela by dharmendravaghela
2025-02-22 11:48:24
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

22 ફેબ્રુઆરી શનિવારથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ તરફ જતી 10 જેટલી ટ્રેનોને પશ્ચિમ રેલવે દ્વારા

રદ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં હજી પણ લોકો સંગમ સ્નાન માટે

પહોંચી રહ્યા છે. પ્રયાગરાજ ખાતે દિન પ્રતિદિન ભીડ ઓછી થવાની જગ્યાએ વધી રહી છે. પ્રયાગરાજ

ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ અને રેલવે સ્ટેશન પણ ટ્રેનોનું અવરજવર વધી ગયું હોવાથી

ટ્રેનો રદ કરવામાં આવી છે. ટ્રેન રદ થઈ હોવાના કારણે અંદાજે 10,000 અમદાવાદથી પ્રયાગરાજ

જનારા મુસાફરો જઈ શકશે નહીં. જોકે, તમામ મુસાફરોને રેલવે દ્વારા રિફંડ આપવામાં આવશે.
22થી 26 ફેબ્રુઆરીસુધી અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ , 24થી

28 ફેબ્રુઆરી સુધી બરૌનીથી ચાલતી ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ, 25 ફેબ્રુઆરીના

રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ, 26 ફેબ્રુઆરીના

ગોરખપુરથી ચાલતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ, 26 ફેબ્રુઆરી 2025ના રોજ

અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના એક્સપ્રેસ રદ રહેશે. 28 ફેબ્રુઆરીના પટનાથી

ચાલતી ટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ, 25 ફેબ્રુઆરીના રોજ એકતાનગરથી ચાલતી ટ્રેન

નંબર 20903 એકતા નગર-વારાણસી એક્સપ્રેસ, 27 ફેબ્રુઆરીના વારાણસીથી ચાલતી ટ્રેન નંબર 20904

વારાણસી-એકતા નગર એક્સપ્રેસ, 25 ફેબ્રુઆરીના ભાવનગરથી ચાલતી ટ્રેન નંબર 12941

ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ, 27 ફેબ્રુઆરીના રોજ આસનસોલથી ચાલતી ટ્રેન નંબર 12942

આસનસોલ-ભાવનગર એક્સપ્રેસ રદ રહેશે.

Tags: prayagraj train cancelled
Previous Post

બે IAS અધિકારીની બદલી તો 20ને પ્રમોશન

Next Post

614 વર્ષ પછી અમદાવાદમાં માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
614 વર્ષ પછી અમદાવાદમાં માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે

614 વર્ષ પછી અમદાવાદમાં માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે

EDએ BBC ઈન્ડિયાને ₹3.44 કરોડનો ફટકાર્યો દંડ

EDએ BBC ઈન્ડિયાને ₹3.44 કરોડનો ફટકાર્યો દંડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.