Sunday, October 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

EDએ BBC ઈન્ડિયાને ₹3.44 કરોડનો ફટકાર્યો દંડ

3 ડિરેક્ટરો સામે પણ કાર્યવાહી, FDI નિયમોના ઉલ્લંઘનના આરોપો : મોબાઇલ, લેપટોપ અને ડેસ્કટોપ જપ્ત કર્યા

dharmendravaghela by dharmendravaghela
2025-02-22 11:50:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ BBC વર્લ્ડ સર્વિસ ઈન્ડિયા પર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નિયમોનું

ઉલ્લંઘન કરવા બદલ 3.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. EDએ તેના ત્રણ ડિરેક્ટરો પર 1.14 કરોડ

રૂપિયાથી વધુનો દંડ પણ ફટકાર્યો છે. આ આદેશ ભારતીય વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ

હેઠળ જારી કરવામાં આવ્યો હતો.
ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ, BBC વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા 100% FDI કંપની છે. BBC એક

ડિજિટલ ન્યૂઝ મીડિયા છે પરંતુ કંપનીએ 100% FDI જાળવી રાખ્યું છે. જ્યારે 2019 માં સરકાર દ્વારા

જારી કરાયેલા આદેશ હેઠળ, ડિજિટલ મીડિયામાં FDI ની મર્યાદા 26 ટકા નક્કી કરવામાં આવી હતી,

જેને કંપનીએ અવગણી હતી. ED એ 4 ઓગસ્ટ, 2023ના રોજ BBC વર્લ્ડ સર્વિસ ઈન્ડિયા, તેના ત્રણ

ડિરેક્ટરો અને ફાઇનાન્સ હેડને કારણદર્શક નોટિસ જારી કરી હતી.
BBC વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા પર કુલ 3,44,48,850 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત,

15 ઓક્ટોબર, 2021 પછી FEMA 1999ની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ, જ્યાં સુધી કંપની

નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી દરરોજ 5,000 રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો છે.
ફેબ્રુઆરી 2023માં, આવકવેરા વિભાગે BBCની મુંબઈ અને દિલ્હી ઓફિસ પર દરોડા પાડ્યા.

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, BBC પર ઈન્ટરનેશનલ ટેક્સમાં ગેરરીતિ આરોપ

હતો. BBCએ ટ્વીટ કરીને દરોડા અંગે માહિતી આપી હતી. કોંગ્રેસે તેને અઘોષિત કટોકટી ગણાવી હતી.

ભાજપે વળતો જવાબ આપતા કહ્યું કે 1970માં ઇન્દિરા ગાંધીએ એક ડોક્યુમેન્ટના કારણે BBC પર

પ્રતિબંધ મૂક્યો હતો.
દિલ્હીના કેજી માર્ગ વિસ્તારમાં એચટી ટાવરના પાંચમા અને છઠ્ઠા માળે BBCની ઓફિસ છે. આવકવેરા

વિભાગની ટીમ મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલા BBC સ્ટુડિયોમાં પણ પહોંચી હતી. ટીમે નાણાં

વિભાગના લોકોના મોબાઈલ ફોન, લેપટોપ અને ડેસ્કટોપ જપ્ત કર્યા હતા. કાર્યવાહી દરમિયાન, સ્ટાફના

ફોન બંધ કરી દેવામાં આવ્યા હતા અને દરેકને મીટિંગ રૂમમાં બેસવાનું કહેવામાં આવ્યું હતું.

Tags: bbced penaltyindia
Previous Post

614 વર્ષ પછી અમદાવાદમાં માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે

Next Post

દિલ્હી સ્ટેશન નાસભાગના વીડિયો હટાવવા Xને આદેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
દિલ્હી સ્ટેશન નાસભાગના વીડિયો હટાવવા Xને આદેશ

દિલ્હી સ્ટેશન નાસભાગના વીડિયો હટાવવા Xને આદેશ

એડવોકેટ એક્ટમાં સુધારાથી સમગ્ર દેશના વકીલો વિરોધમાં

એડવોકેટ એક્ટમાં સુધારાથી સમગ્ર દેશના વકીલો વિરોધમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.