Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડીસામાં પણ શાળાનાં બાળકોના હાથ પર બ્લેડના કાપા

આચાર્યએ કહ્યું- વિદ્યાર્થીઓએ એકબીજાને ચેલેન્જ અને સોગંદ આપી હાથ પર બ્લેડના ઘા માર્યા

dharmendravaghela by dharmendravaghela
2025-03-28 12:51:29
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમરેલીના બગસરાની શાળામાં ‎વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે ‎સાથી છાત્રોને હાથ પર બ્લેડના‎ કાપા કરે તો 10 રૂ. આપવાની વાત‎ કહેતાં 40 છાત્રોએ પોતાના હાથ ‎પર ઘા કરવાની ઘટના બાદ‎ ડીસામાં પણ શાળામાં બાળકોના ‎હાથ પર બ્લેડના કાપા બાદ‎ સ્થાનિક વહીવટી તંત્ર ડીસા ‎પહોંચી તપાસ કરી હતી. જોકે ‎આખો મામલો દબાવી દેવાનો‎ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મામલો મીડિયામાં આવતા શિક્ષકોએ પોતાનું મૌન તોડ્યું છે.
ઘટના અંગે ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે. આ બનાવ એક દિવસ અગાઉનો છે જ્યાં અમે બે-ત્રણ વિદ્યાર્થીઓના હાથમાં કાપા જોતા તેઓની પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના સહારે એકબીજાને સોગંદ આપી આ કાપા મરાવ્યા હોવાનું જણાયું હતું. જો કે બીજા દિવસે પેપરમાં બગસરાની ઘટના આવતા અમે આ બાબતે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક ટીપીઈઓને જાણ કરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે કાઉન્સિલિંગ કરાવ્યું હતું. હાથ પર કાપવા મારવાની ઘટના બાદ તમામ બાળકો સ્વસ્થ્ય છે પરંતુ અત્યારે ઇશ્યૂ બનતા શાળાએ આવ્યા નથી.
ડીસાના એક વાલીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ” ઉત્તરાયણ‎ આસપાસ બાળકના હાથ ઉપર બ્લેડનાં નિશાન જોયાં હતાં પણ અમે ‎ગંભીરતા લીધી ન હતી. તેમજ કોઈને જણાવ્યું ન હતું. દરમિયાન આ ‎વિસ્તારની એક શાળામાં આવાં બાળકો સાથે પાલનપુરથી ‎અધિકારીઓ વાત કરવાના છે એવું જાણવા મળતાં અમે અમારાં બાળકોને શાળાએ મોકલ્યાં જ નહોતાં.‎

Tags: blade injury on handdisarajpurschool
Previous Post

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની ઇફ્તાર પાર્ટી પર વિવાદ

Next Post

ભાવનગરના શિવાજી સર્કલમાં મહાનગરપાલિકાના કોમ્પ્લેક્સમાંથી દબાણ દુર કરાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ભાવનગરના શિવાજી સર્કલમાં મહાનગરપાલિકાના કોમ્પ્લેક્સમાંથી દબાણ દુર કરાયું

ભાવનગરના શિવાજી સર્કલમાં મહાનગરપાલિકાના કોમ્પ્લેક્સમાંથી દબાણ દુર કરાયું

ભાવનગરની યુવતી ઉપર દુષ્કર્મ કરનાર અધેવાડાના શખ્સની પોલીસે ધરપકડ કરી

ભાવનગરની યુવતી ઉપર દુષ્કર્મ કરનાર અધેવાડાના શખ્સની પોલીસે ધરપકડ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.