Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શિવાજી મહારાજે દેશમાં આક્રમણોનું ચક્ર તોડ્યું : મોહન ભાગવત

પોતાના પરાક્રમથી પરાજયની પરંપરાને ખતમ કરી, તેથી તેઓ યુગપુરુષ છે

dharmendravaghela by dharmendravaghela
2025-04-03 11:56:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બુધવારે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું – છત્રપતિ શિવાજી મહારાજ દેશમાં વિદેશી આક્રમણકારો દ્વારા હારની સદીઓ જૂની પરંપરાનો અંત લાવ્યા હતા. તેમણે દેશમાં આક્રમણોનું ચક્ર તોડ્યું. એટલા માટે તેમને યુગપુરુષ કહેવામાં આવે છે.ભાગવતે કહ્યું- યુદ્ધો હારવાની આ પરંપરા સિકંદર મહાનના સમયથી ઇસ્લામ ફેલાવવાના નામે મોટા હુમલાઓ સુધી ચાલુ રહી. ભારતની વ્યવસ્થાઓનો નાશ થતો રહ્યો. વિજયનગર સામ્રાજ્ય અને રાજસ્થાનના રાજાઓ પણ આનો કોઈ ઉકેલ લાવી શક્યા નહીં.
ભારત લાંબા સમય સુધી હારની પરંપરા સાથે સંઘર્ષ કરતું રહ્યું. મરાઠા સામ્રાજ્યની સ્થાપના 17મી સદીમાં થઈ હતી. શિવાજી મહારાજ એવા પહેલા વ્યક્તિ હતા જેમણે આવા હુમલાઓ અને આક્રમણોનો ઉકેલ શોધ્યો. શિવાજી મહારાજના ઉદય સાથે વિદેશી આક્રમણકારો તરફથી સતત હારનો સમયગાળો સમાપ્ત થયો.
મોહન ભાગવતે કહ્યું, શિવાજી મહારાજની પ્રેરણા આજે પણ પ્રાસંગિક છે. રવિન્દ્રનાથ ટાગોર અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન વ્યક્તિઓએ પણ શિવાજી પાસેથી પ્રેરણા લીધી હતી. શિવાજી મહારાજની બહાદુરીને યાદ કરતા ભાગવતે કહ્યું કે જ્યારે તેમને ઔરંગઝેબે આગ્રામાં કેદ કર્યા હતા, ત્યારે તેઓ ત્યાંથી નાશી છુટ્યા હતા અને તેમનો કિલ્લો પાછો જીતી લીધો હતો. શાંતિ સમાધાનમાં તેમણે જે કંઈ આપવાનું નક્કી કર્યું હતું તે પાછું મેળવ્યું અને છત્રપતિ શિવાજી મહારાજ તરીકે પોતાને સ્થાપિત કર્યા. તેમનો રાજ્યાભિષેક આ આક્રમણકારોના અંતનું પ્રતીક બન્યું હતું.

Tags: indiamohan bhagwat on shivaji maharaj
Previous Post

રાજ્યના 16 શહેરમાં ગરમી 39 ડિગ્રીને પાર

Next Post

શાહની મુલાકાત પહેલા નક્સલવાદીઓ શાંતિ મંત્રણા માટે તૈયાર

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
શાહની મુલાકાત પહેલા નક્સલવાદીઓ શાંતિ મંત્રણા માટે તૈયાર

શાહની મુલાકાત પહેલા નક્સલવાદીઓ શાંતિ મંત્રણા માટે તૈયાર

LoC પર સેનાએ 5 ઘુસણખોરોને ઠાર માર્યા:

LoC પર સેનાએ 5 ઘુસણખોરોને ઠાર માર્યા:

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.