Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત-કેનેડાના સંબંધોમાં સુધારાના સંકેત

બંને દેશોના PMની મુલાકાતમાં સંબંધમાં સ્થિરતા લાવવા માટે ક્રમિક પગલાં લેવા સંમતી

dharmendravaghela by dharmendravaghela
2025-06-18 12:12:31
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને કેનેડા એકબીજાની રાજધાનીઓમાં હાઈ કમિશનરો (રાજદૂતો) ની ફરીથી નિમણૂક કરવા

સંમત થયા છે. આ નિર્ણયને એક મહત્વપૂર્ણ રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ નિર્ણય

એવા સમયે આવ્યો છે જ્યારે કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન બંને દેશો

વચ્ચેના સંબંધો બગડ્યા હતા. કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન કેનેડાના નવા વડાપ્રધાન માર્ક

કાર્ની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મીટિંગ વિશે માહિતી આપતાં, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, ‘બંને દેશોના

વડાપ્રધાનો આ મહત્વપૂર્ણ સંબંધમાં સ્થિરતા લાવવા માટે ક્રમિક પગલાં લેવા સંમત થયા હતા. પહેલું

પગલું એ હશે કે બંને દેશોના હાઈ કમિશનરોને ટૂંક સમયમાં એકબીજાની રાજધાનીઓમાં પાછા

મોકલવામાં આવશે. સમય જતાં અન્ય રાજદ્વારી પગલાં લેવામાં આવશે.’
વેપાર મંત્રણા પણ ફરી શરૂ થશે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માર્ક કાર્ની વચ્ચેની બેઠકમાં બંને દેશો વચ્ચે અટકેલી વેપાર વાટાઘાટો પર

પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, ‘હાલમાં વેપાર વાટાઘાટો

સ્થગિત હોવાથી, બંને નેતાઓએ તેમના અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે પ્રક્રિયા ફરી શરૂ કરવા

સૂચના આપવાનો નિર્ણય લીધો છે.’ તેમણે કહ્યું કે બંને પક્ષો આ વાતચીત ફરી શરૂ કરવા અને સંપર્કમાં

રહેવા માટે ઉત્સુક છે. આ વાતચીતનો હેતુ બંને દેશોના નાગરિકો અને વ્યવસાયો માટે નિયમિત સેવાઓ

પુનઃસ્થાપિત કરવાનો હતો.

Tags: canadamodi mark carney meeting
Previous Post

Exploring Greatslots Casino’s Community Initiatives: Playing for Good

Next Post

અધેવાડા ગામમાં કૌટુંબીક ઝઘડામાં માસુમ બાળકીનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post
અધેવાડા ગામમાં કૌટુંબીક ઝઘડામાં માસુમ બાળકીનું મોત

અધેવાડા ગામમાં કૌટુંબીક ઝઘડામાં માસુમ બાળકીનું મોત

નારી અને માઢીયા વચ્ચે પુરના પાણીમાં મીઠાના અગરમાં ફસાયેલા લોકોને બહાર કઢાયા

નારી અને માઢીયા વચ્ચે પુરના પાણીમાં મીઠાના અગરમાં ફસાયેલા લોકોને બહાર કઢાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.