Wednesday, April 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ

dharmendravaghela by dharmendravaghela
2025-06-19 12:02:23
in Uncategorized
Share on FacebookShare on Twitter

રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી

માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરમાં બુધવાર (18મી જૂન)ની રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે

વરસાદ તૂટી પડ્યો હતો. એસ. જી. હાઈવે, જોધપુર, વેજલપુર, વસ્ત્રાપુર, નહેરુનગર, પાલડી, વાસણા,

જુહાપુરા, મકરબા, સરખેજ, નવાપુરા, ચાંગોદર, સાણંદ, બોપલ, શેલા અને શિલજ સહિતના વિસ્તારમાં

વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક

અંડરપાસમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયાતા વાહનચાલકો અટવાયા

હતા.
રાજ્યમાં તા.20-21 જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે

વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. 22 જૂને રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી

અતિભારે વરસાદી માહોલ રહેશે. જેમાં નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ

ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને

હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

10 જિલ્લામાં વરસાદનું યલો-ઑરેન્જ જાહેર
રાજ્યના હવામાન વિભાગ અનુસાર આજે ગુરુવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા,

સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

ગાંધીનગરમાં અંડરબ્રિજમાં બે લક્ઝરી ફસાઇ
ગાંધીનગરના સેક્ટર-16માં આવેલા અંડર પાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને લઇને બે લક્ઝરી

બસ ફસાઈ જતા ગાંધીનગર ફાયર વિભાગે 5 જેટલા લોકોને અંડરપાસમાંથી રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા

હતા.

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
મધરાતે ખાબકેલા વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બોપલની સ્ટર્લિંગ

સિટીમાં એક થી બે ફૂટ સુધી પાણી ભરાઇ ગયા છે. અહીં શાળા અને TCSનું પરીક્ષા કેન્દ્ર આવેલું છે.

શાળાએ પહોંચી રહેલા વિદ્યાર્થીઓએ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Tags: Ahmedabadheavy rain in late night
Previous Post

કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનું મતદાન

Next Post

યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા 110 વિદ્યાર્થીઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Tips for Excelling in the Uncrossable Rush Game as a Pro Player

April 11, 2026
Uncategorized

Πώς να επιλέξετε το σωστό myempire casino για το στυλ σας και τις απαιτήσεις σας

April 10, 2026
Uncategorized

Gimpy Valg Astatin FG777 Kasino dansk territorium Play & Claim Casino Luck

April 9, 2026
Next Post
યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા 110 વિદ્યાર્થીઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું

યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા 110 વિદ્યાર્થીઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું

મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, કાર ઊભી પીકઅપમાં ઘૂસી જતાં 8 લોકોના દર્દનાક મોત

મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, કાર ઊભી પીકઅપમાં ઘૂસી જતાં 8 લોકોના દર્દનાક મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.