Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો

અમેરિકાએ ઓપરેશન મિડ નાઈટ હેમર હાથ ધર્યું હતું,ખામેનીએ ઈઝરાયલને સજા આપવાની પ્રતિજ્ઞા લીધી

dharmendravaghela by dharmendravaghela
2025-06-23 11:34:39
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાન પર અમેરિકાના પરમાણુ હુમલાથી આક્રોશમાં આવેલા ઇરાને ઈઝરાયેલ પર જવાબી હુમલા કરવા સાથે મોટો નિર્ણય પણ લીધો છે. જેની સીધી કે આડકતરી અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી શકે છે. અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય મીડિયા અનુસાર ઈરાની સંસદે મુખ્ય સ્ટ્રેટ બંધ કરવાની મંજૂરી આપી છે અને હવે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની મંજૂરીની રાહ જોઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે જે વિશ્વના 20 ટકા ક્રૂડ ઓઇલ અને ગેસ પરિવહનનું સંચાલન કરે છે.
હવે અમેરિકા પણ રવિવારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કૂદી પડ્યું છે અને તેના B2 બોમ્બર વિમાનો દ્વારા ત્રણ ઈરાની પરમાણુ સ્થળો – ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્ફહાનને નિશાન બનાવીને ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ હાથ ધર્યું છે. અમેરિકાના હુમલા બાદ ઈરાને કહ્યું હતું કે અમેરિકાના હુમલા બાદ પોતાનો બચાવ કરવા માટે તેણે બધા વિકલ્પો અનામત રાખ્યા છે.
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ રવિવારે ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થાપનો પર અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ વધતા તણાવ વચ્ચે ઈરાનને સજા આપવાની પ્રતિજ્ઞા લીધી. ટ્વિટર પર ઈરાની નેતાના સત્તાવાર હેન્ડલે તેલ અવીવ સામે હુમલાઓ વધુ તીવ્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે.પરંતુ યુએસ હુમલાનો કોઈ ઉલ્લેખ કર્યો નહીં.

Tags: iran decide strait of hormuz close
Previous Post

ઇરાનમાં સત્તા પરિવર્તન અંગે ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું મેક ઇરાન ગ્રેટ અગેઇન

Next Post

સુરતમાં બે કલાકમાં 6 ઈંચ ધોધમાર વરસાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
સુરતમાં બે કલાકમાં 6 ઈંચ ધોધમાર વરસાદ

સુરતમાં બે કલાકમાં 6 ઈંચ ધોધમાર વરસાદ

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.