Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પ્રશાંત મહાસાગરમાં ડૂબ્યું 3000 વાહનોને લઇ જતું કાર્ગો જહાજ, ભીષણ આગ પણ લાગી

જહાજ પાણીમાં એક તરફ નમ્યું અને પછી ડૂબી ગયું,જહાજના ડેક પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-06-25 13:32:03
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પ્રશાંત મહાસાગરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં ચીનથી અમેરિકા જઇ રહેલું કાર્ગો વાહન આગ લાગ્યા બાદ ડૂબી ગયું હતું. આ મોર્નિંગ મિડાસ નામનું કાર્ગો વાહન આ જહાજ 3,000 નવા વાહનો લઈને મેક્સિકો જઈ રહ્યું હતું. આ જહાજમાં લગભગ 800 ઇલેક્ટ્રિક વાહનો પણ હતા. જેમાં આગ લાગ્યા પછી બીજા જહાજ દ્વારા ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા. આ આગ એટલી ભયંકર હતી કે તેને બુઝાવી શકાઈ નહીં.
લંડન સ્થિત શિપિંગ કંપની ઝોડિયાક મેરીટાઇમ અનુસાર જહાજ અલાસ્કામાં એલ્યુશિયન આઇલેન્ડ ચેઇન નજીક દરિયામાં ડૂબી ગયું. જેમાં ખરાબ હવામાનને કારણે આગ વધુ વધી ત્યારબાદ જહાજ પાણીમાં એક તરફ નમ્યું અને પછી તે ડૂબી ગયું. મોર્નિંગ મિડાસ નામનું આ જહાજ જમીનથી 415 માઇલ 16,404 ફૂટની ઊંડાઈએ ડૂબી ગયું છે. આ કાર્ગો જહાજ સમુદ્રમાં ડૂબી ગયા પછી યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જહાજના પાછળના ભાગમાં ઇલેક્ટ્રિક વાહનોથી ભરેલા ડેકમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ઓફિસર કેમેરોન સ્નેલે જણાવ્યું હતું કે યુએસ કોસ્ટ ગાર્ડના જહાજો પ્રદૂષણ સંબંધિત કોઈપણ સમસ્યાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કેમેરોન સ્નેલે જણાવ્યું હતું કે કાર્ગો જહાજ ડૂબી ગયું તે વિસ્તારની નજીક બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે જેથી કોઈપણ પ્રદૂષણ અથવા કાટમાળને નિયંત્રિત કરી શકાય. આ જહાજની મેનેજમેન્ટ કંપની ઝોડિયાક મેરીટાઇમે વધારાની સહાય માટે પ્રદૂષણ પ્રતિભાવ વાહનો પણ મોકલશે. 600 ફૂટ ઊંચા કાર્ગો જહાજમાં 3 જૂનના રોજ અલાસ્કા કિનારાથી લગભગ 300 માઇલ દૂર આગ લાગી હતી.
જહાજ ચીનથી મેક્સિકો જઈ રહ્યું હતું
કાર્ગો જહાજે આગ અંગે ડિસ્ટ્રેસ એલર્ટ મોકલ્યું હતું, જેના પછી યુએસ કોસ્ટ ગાર્ડે કોલનો જવાબ આપ્યો હતો. કોસ્ટ ગાર્ડે પુષ્ટિ આપી છે કે કોઈ ઈજા થઈ નથી, જહાજમાં સવાર 22 લોકોને લાઇફ બોટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા કાર્ગો જહાજની નજીક આવેલા વેપારી મરીન જહાજ દ્વારા ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા.

Tags: cargo ship aagmaxico
Previous Post

કટોકટી વિરૂદ્ધ લડાઈમાં અડગ રહેનારાઓને સલામ; મોદી

Next Post

પંચમહાલના શહેરા તાલુકામાં ભારે વરસાદના કારણે તૂટ્યું નાળું, સ્થાનિકોને હાલાકી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
દક્ષિણ ગુજરાતમાં જાણે મેઘરાજા મહેરબાન : વલસાડમાં 6 તો ગણદેવીમાં પાંચ ઈંચ

પંચમહાલના શહેરા તાલુકામાં ભારે વરસાદના કારણે તૂટ્યું નાળું, સ્થાનિકોને હાલાકી

ભારતના શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઈતિહાસ બનાવશે

ભારતના શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઈતિહાસ બનાવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.