Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

બ્લાસ્ટ પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી, આગને કાબુમાં લેવાનો પ્રયાસ

dharmendravaghela by dharmendravaghela
2025-06-30 12:16:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આજે સિગાચી કેમિકલ્સ ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 10 લોકો માર્યા ગયા હોવાની આશંકા વ્યક્તમાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક કેમિકલ ટેન્કર અચાનક વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો અને ફેક્ટરીમાં નાસભાગ મચી જવા પામી હતી.
આ બ્લાસ્ટ પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જે રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે.સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ આ ઘટનામાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતની માહિતી મળતા જ બે ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે

Tags: chemical fectoryhaidrabadtanker blast
Previous Post

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

Next Post

ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
હવે અમદાવાદથી દ્વારકા અને સોમનાથ જવાનું સરળ બનશે
તાજા સમાચાર

હવે અમદાવાદથી દ્વારકા અને સોમનાથ જવાનું સરળ બનશે

June 30, 2025
Next Post
ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો

ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો

ભાવનગર ખાતે જુલાઈ માસ દરમ્યાન પાંચમી ભાવનગર બાસ્કેટબોલ લીગનું આયોજન

ભાવનગર ખાતે જુલાઈ માસ દરમ્યાન પાંચમી ભાવનગર બાસ્કેટબોલ લીગનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.