Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર 500 બિલિયન ડોલર લઈ જવાનું લક્ષ્ય

રાષ્ટ્રપતિ ટ્રમ્પના પીએમ મોદી સાથે ઉત્તમ સંબંધ, વેપાર સોદો એક વચગાળાના કરારનો ભાગ: ટ્રેડ ડીલ પૂર્વે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટનું મોટું નિવેદન

dharmendravaghela by dharmendravaghela
2025-07-01 11:38:46
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરની જાહેરાત અને બાદમાં તેને મુલતવી રાખ્યા બાદ અનેક દેશોએ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે. ત્યારે ટૂંક જ સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડીલ થવાના સંકેત મળી રહ્યા છે. આ અંગે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની વેપાર ટીમ આ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે વ્યસ્ત છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સારા સંબંધ છે અને તે ચાલુ રહેશે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 બિલિયન ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગત અઠવાડિયે કહ્યું હતું કે ભારત સાથે એક મોટો વેપાર કરાર થવાનો છે, અને આ સાચું છે. મેં તાજેતરમાં અમારા વાણિજ્ય સચિવ સાથે આ વિશે વાત કરી હતી, જેઓ ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ સાથે આ કરાર પર કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ અને તેમની વેપાર ટીમ તરફથી ભારત સાથેના આ કરાર અંગે અપડેટ આપવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું કે ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનો એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સારા સંબંધો આ સોદાને વધુ મજબૂત બનાવશે.આ વેપાર સોદો એક વચગાળાના કરારનો ભાગ છે. જેને 9 જુલાઈ 2025 સુધીમાં પૂર્ણ કરવાની જરૂર છે. આનું કારણ એ છે કે આ તારીખ પછી અમેરિકા દ્વારા જાહેર કરાયેલ 26 ટકાનો નવો ટેરિફ અમલમાં આવશે. જે ભારતીય નિકાસને અસર કરી શકે છે. આ વચગાળાનો સોદો વર્ષના અંત સુધીમાં એક વ્યાપક કરાર માટે માર્ગ મોકળો કરશે.

 

Tags: us india tread dill
Previous Post

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત, સતત બીજા મહિને ઘટાડો

Next Post

ભોપાલ ગેસ કરૂણાંતિકા પ્રકરણનો આવ્યો અંત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ભોપાલ ગેસ કરૂણાંતિકા પ્રકરણનો આવ્યો અંત

ભોપાલ ગેસ કરૂણાંતિકા પ્રકરણનો આવ્યો અંત

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.