Friday, October 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશભરમાં વક્ફના સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવશે

વક્ફની સંપત્તિઓ અંગે કેન્દ્ર સરકારનો નવો નિયમ, હવે કબજો કરવો થશે મુશ્કેલ

dharmendravaghela by dharmendravaghela
2025-07-05 11:37:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે વક્ફ કાયદા હેઠળ એક નવો નિયમ જાહેર કર્યો છે. આ નવો નિયમ વક્ફ પોર્ટલ અને વક્ફ

સંપત્તિના ડેટાબેઝ, વક્ફ મિલકતોની નોંધણીની પદ્ધતિ અને તેના ઓડિટ સાથે સંબંધિત છે. નવા કાયદા

હેઠળ, દરેક વક્ફ મિલકતની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે, જેની માહિતી પોર્ટલ પર

આપવાની રહેશે.
નવા નિયમો હેઠળ એક કેન્દ્રીયકૃત પોર્ટલ અને ડેટાબેઝ બનાવવામાં આવ્યું છે, જે દેશભરના વક્ફના

સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવશે.આમાં વકફ મિલકતોની યાદી અપલોડ કરવી, નવી નોંધણી, વક્ફ

રજિસ્ટરની જાળવણી, ખાતાઓ વિશે માહિતી પૂરી પાડવી, ઓડિટ રિપોર્ટ પ્રકાશિત કરવા અને બોર્ડના

આદેશોની નોંધણીનો સમાવેશ થાય છે. વક્ફ સંપત્તિના મેનેજર (મુતવલ્લી) પોતાના મોબાઇલ નંબર

અને ઈમેઇલ દ્વારા OTP દ્વારા લોગ ઇન કરીને પોર્ટલ પર નોંધણી કરાવશે. ત્યારબાદ વક્ફ અને તેની

સંપત્તિની વિગતો અપલોડ કરી શકશે.
વક્ફ સંપત્તિની રચનાના ત્રણ મહિનાની અંદર પોર્ટલ પર ફોર્મ 4માં નોંધણી કરાવવી પડશે. વક્ફ બોર્ડ

પોર્ટલ પર ફોર્મ 5માં વક્ફનું રજિસ્ટર જાળવશે. નવા નિયમો વક્ફ (સુધારા) અધિનિયમ 2025 હેઠળ

બનાવવામાં આવ્યા છે, જે આઠમી એપ્રિલ 2025થી અમલમાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની સંમતિ

મળ્યા બાદ કેન્દ્ર સરકારે ગયા મહિને વક્ફ (સુધારા) અધિનિયમ 2025ને સૂચિત કર્યું હતું. વકફ (સુધારા)

બિલ લોકસભામાં 288 સભ્યોના સમર્થનથી પસાર થયું હતું, જ્યારે 232 સાંસદો તેની વિરુદ્ધમાં હતા.

રાજ્યસભામાં, 128 સભ્યોએ તેના પક્ષમાં અને 95 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.

Tags: indiaragistrationwaqf property portel
Previous Post

મણિપુરમાંથી મળી આવ્યો ઘાતક હથિયારોનો મોટો જથ્થો

Next Post

PM મોદી પહોંચ્યા આર્જેન્ટિના, પ્રમુખ મિલેઇ સાથે કરશે બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક
આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

October 16, 2025
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,
આંતરરાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

October 16, 2025
આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો  ASIનો આક્ષેપ
તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

October 16, 2025
Next Post
PM મોદી પહોંચ્યા આર્જેન્ટિના, પ્રમુખ મિલેઇ સાથે કરશે બેઠક

PM મોદી પહોંચ્યા આર્જેન્ટિના, પ્રમુખ મિલેઇ સાથે કરશે બેઠક

અમેરિકાના ટેક્સાસમાં 10 ઇંચ વરસાદ,13નાં મોત

અમેરિકાના ટેક્સાસમાં 10 ઇંચ વરસાદ,13નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.