Thursday, July 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં આજે 4 જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર

દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઇ બાદ ઘટી શકે છે વરસાદનું જોર

dharmendravaghela by dharmendravaghela
2025-07-10 12:16:06
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી સતત વરસાદ વરસી રહ્યો છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા

આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણના જિલ્લાઓના કેટલાક

વિસ્તારમાં છૂટોછવાયો થવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓ હવામાન વિભાગ દ્વારા

વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આગામી 3 દિવસ માછીમારોને

દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજે 10મી જુલાઈના રોજ વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગરહવેલીમાં

છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ કરવામાં આવ્યું છે. એટલા માટે 40થી 50 કિ.મી

પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ના જવાની સૂચના

આપવામાં આવી છે. આજે અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેના કારણે

હળવા વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. દક્ષિણના જિલ્લાઓમાં 17મી જુલાઈ સુધી હળવા વરસાદની

આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેથી દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી

વધુ તાપીના કુકરમુંડામાં 2.40 ઇંચ, નિઝરમાં 2.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 1.57 ઇંચ વરસાદ

નોંધાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટાભાગની જિલ્લામાં સારો વરસાદ થયો છે.

ગુજરાતમાં સર્વત્ર વરસાદની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 4.43 ઇંચ

વરસાદની જરૂરિયાત હોય છે, તેની સામે ગુજરાતમાં સરેરાશ 11.55 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Previous Post

દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા

Next Post

છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ

dharmendravaghela

dharmendravaghela

Related News

છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ
તાજા સમાચાર

છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ

July 10, 2025
કચ્છની ધરા ધ્રુજી, દુધઈમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
તાજા સમાચાર

દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા

July 10, 2025
ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે: કચ્છ, વડોદરા, સુરતમાં અનેક પુલ જર્જરિત
તાજા સમાચાર

ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે: કચ્છ, વડોદરા, સુરતમાં અનેક પુલ જર્જરિત

July 10, 2025
Next Post
છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ

છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ

ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી

ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.