Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સમય મર્યાદા બાદ પણ હવે ટીડીએસ રિફંડ મળશે

નવા આવકવેરા વિધેયકથી કરદાતાઓને મળશે અનેક રાહતો, સેટ ઓફ કરવા સંબંધિત જોગવાઈઓ સુધારવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2025-08-12 11:42:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભામાં સોમવારે મંજુર થયેલા નવા આવકવેરા વિધેયકના પગલે કરદાતાને અનેક રાહતો મળશે.
આ વિધેયકના અમુક જોગવાઈઓને યથાવત રાખવામાં આવી છે જયારે કેટલીક નવી જોગવાઈ
ઉમેરવામાં આવી છે. આ નવા વિધેયકમાં ટીડીએસના દાવા માટે રિટર્ન ફાઈલ કરવાની અને તમામ
નોંધાયેલા ધાર્મિક ટ્રસ્ટને અપાતા ગુપ્ત દાન પણ ટેક્સ છુટ યથાવત રાખવામાં આવી છે. જોકે,
ફેબ્રુબારીમાં માસમાં રજુ કરાયેલા વિધેયકમાં આ જોગવાઈ દુર કરવાની ભલામણ કરવામાં આવી
હતી.આ ઉપરાંત આ વિધેયક એવા કરદાતાઓને રાહત આપશે જે સમય મર્યાદામાં ટેક્સ રિટર્ન ફાઈલ
કરવા માટે બાધ્ય ન હોવા છતાં ટીડીએસ રિફંડ લેવા ઈચ્છે છે. જયારે જુના કાયદામાં ટીડીએસ રિફંડ માટે
સમય મર્યાદામાં રિટર્ન ફાઈલ કરવું જરૂરી હતું . પરંતુ સમિતિની ભલામણ પર તેમાં બદલાવ કરવામાં
આવ્યો છે.
નવા આવકવેરા વિધેયકમાં ઉમેરવામાં આવેલી મહત્વની જોગવાઈ મુજબ ‘વ્યવસાય’ શબ્દ ઉમેરવામાં
આવ્યો છે. જેમાં જે વ્યાવસાયિકોની વાર્ષિક આવક 50 કરોડ રૂપિયાથી વધુ છે તે ઇલેક્ટ્રોનિક ચુકવણી
પદ્ધતિઓ અપનાવી શક શે. આ ઉપરાંત આવકના નુકસાનને આગળ વધારવા અને સેટ ઓફ કરવા
સંબંધિત જોગવાઈઓને સુધારવામાં આવી છે. જયારે ટીડીએસના દાવાઓમાં સુધારાની વિગતો ફાઇલ
કરવાની સમય મર્યાદા પણ ઘટાડીને બે વર્ષ કરવામાં આવી છે.જે આવકવેરા કાયદા 1961માં છ વર્ષ
હતી.
આ ઉપરાંત નવા વિધેયકમાં તમામ નોંધાયેલા ધાર્મિક ટ્રસ્ટને અપાતા ગુપ્ત દાન પણ ટેક્સ છુટ
યથાવત રાખવામાં આવી છે. જોકે, જે ધાર્મિક ટ્રસ્ટ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થા જેવા ધાર્મિક કાર્ય કરશે
તેને કાયદા અનુસાર ટેક્સ લાગશે. આ
ઉપરાંત સુત્રોએ જણાવ્યું કે વિધેયકમાં ગુપ્ત દાનની જોગવાઈ સાથે જુના આવકવેરા કાયદાની
જોગવાઈને એડ કરી દેવામાં આવી છે. જેમાં હવે મિશ્ર ઉદ્દેશ ઘરાવતા નોંઘાયેલા ગેર- લાભકારી
સંગઠનને પણ આ છુટનો લાભ મળશે. તેની સાથે આવક શબ્દનો ઉપયોગ કરીને એનપીઓની
વાસ્તવિક આવક પર ટેક્સ લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જુના આવકવેરા કાયદાની
આવકની વ્યાખ્યા અને નવી આવકની વ્યાખ્યા સાથે બદલી દેવામાં આવી છે.આ વિધેયકમાં એકીકૃત
પેન્શન યોજના(યુપીએસ) ધારકો માટે પણ કર છુટ સબંધી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત
આવકવેરા તપાસમાં સામુહિક આકલનની નવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Tags: indianew income tax bill changes
Previous Post

Miért választják egyre többen a robocat casino online játékait?

Next Post

ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા વધુ 90 દિવસ લંબાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા વધુ 90 દિવસ લંબાવી

ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા વધુ 90 દિવસ લંબાવી

ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીના પગલે કેદારનાથ યાત્રા 14ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ

ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીના પગલે કેદારનાથ યાત્રા 14ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.