Thursday, March 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખેડૂતવાસમાં બંધ ઘરમાં ધોળા દિવસે હાથફેરો કરનાર તસ્કર પાડોશી નીકળ્યો

રૂ. 5 લાખથી વધુના ચોરીના દાગીના સાથે યુવાન ઝડપાયો,અગાઉ પણ મોબાઈલ ચોરીમાં સંડોવણી ખુલી હતી

jatinsanghvi by jatinsanghvi
2025-09-05 21:38:57
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.6
શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેદુતવાસ રાજપૂત વાડામાં બે દિવસ પૂર્વે ધોળા દિવસે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી એલસીબી એ તસ્કરને મુદામાલ સાથે ઝબ્બે કર્યો છે.. પોલીસે ચોરી થયેલા રૂ.5 લાખના સોના-ચાંદીના દાગીના સાથે પડોશી શખ્સને ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એલસીબી ટીમના સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી કે, આનંદનગર ગોકુલનગર, બુધા મામાના ઓટલા પાસે એક શંકાસ્પદ વ્યક્તિ બેઠો છે, જેની પાસે મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બાતમીવાળી જગ્યાએ પહોંચી. ​પોલીસે ત્યાં હાજર સંજય રમેશભાઈ રાઠોડ ઉ.વ.21ને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ.5,00,800 ની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા, જેમાં સોનાના હાર, ચેઈન, મંગળસૂત્ર, બુટ્ટી, વીંટી, નથ અને ચાંદીના છડા, પોંચી, કડલી અને સિક્કાઓનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,
​પૂછપરછ દરમિયાન સંજય રાઠોડે કબૂલ્યું હતું કે, તેણે 2 સપ્ટેમ્બર 2025ના રોજ તેના પાડોશી શંકરભાઈના ઘરેથી આ ચોરી કરી હતી. શંકરભાઈનું ઘર બંધ હોવાથી, તેણે ઘરના મીટર પરથી ચાવી લઈ મકાન ખોલ્યું હતું. ત્યારબાદ કબાટની ચાવી શોધી તિજોરીમાંથી દાગીનાની ચોરી કરી હતી. ​આરોપી સંજય રાઠોડ સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ) અને 331(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી સંજય રાઠોડનો અગાઉ પણ મોબાઇલ ચોરીના ગુનામાં ઇતિહાસ રહેલો છે. પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.c=”https://aaspassdaily.com/wp-content/uploads/2025/09/chor.jpeg” alt=”” width=”1214″ height=”1251″ class=”alignnone size-full wp-image-72378″ />

Previous Post

પાલિતાણા નજીક વિસર્જન માટે જતા ભાવિકોને નડ્યો અકસ્માત, એક મહિલાનું મોત

Next Post

Dexscreener: Your Comprehensive DEX Scanner for 2026

jatinsanghvi

jatinsanghvi

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

March 12, 2026
Next Post

Dexscreener: Your Comprehensive DEX Scanner for 2026

વર્તમાન સ્થિતિ તણાવયુક્ત છતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મહત્વપૂર્ણ : ટ્રમ્પ

વર્તમાન સ્થિતિ તણાવયુક્ત છતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મહત્વપૂર્ણ : ટ્રમ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.