Monday, March 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત

કુલદીપ-વરુણ અને સંજૂ-જિતેશમાંથી કોને મળશે તક?

dharmendravaghela by dharmendravaghela
2025-09-10 11:53:10
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત આજે બુધવારના રોજ યજમાન સંયુક્ત આરબ અમીરાત સામે પોતાનું અભિયાન શરૂ કરશે. આ મેચ વિશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટીમ મેનેજમેન્ટ કયા ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક આપશે અને કોને બહાર બેસવું પડશે. જોકે, ટીમ મેનેજમેન્ટનું મુખ્ય ધ્યાન ઓલરાઉન્ડરોની મદદથી સંતુલન જાળવવા પર રહેશે. ભારતીય ટીમ ટાઇટલ માટે મજબૂત દાવેદાર છે. ભારતીય સમય મુજબ બુધવારે રાત્રે 8 વાગ્યે મેચ શરૂ થશે, જ્યારે ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે સાંજે 7.30 વાગ્યે થશે.
ભારતીય ટીમ હજુ સુધી અંતિમ નિર્ણય લઈ શકી નથી કે તે UAE સામેની શરૂઆતની મેચમાં ટીમમાં ત્રીજો સ્પિનર ​​કે નિષ્ણાત ફાસ્ટ બોલરનો સમાવેશ કરશે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કાર્યભાર સંભાળ્યો ત્યારથી ભારતે લગભગ દરેક ફોર્મેટમાં ઓલરાઉન્ડરોને મહત્વ આપ્યું છે. આ રણનીતિનો ઉદ્દેશ્ય બેટિંગમાં ઊંડાણ આપવાનો છે જેથી ટીમ પાસે આઠમા નંબર સુધી વિશ્વસનીય બેટ્સમેન હોય.ભારતીય ટીમની આ પહેલી મેચ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ મેચ પહેલા પ્રેક્ટિસ જેવો સાબિત થઈ શકે છે. અમીરાત ટીમ કાગળ પર નબળી માનવામાં આવે છે, તેથી આ મેચ ભારતીય ટીમ મેનેજમેન્ટને આગામી મેચો માટે કયું સંયોજન શ્રેષ્ઠ રહેશે તે ચકાસવાની તક આપશે.

 

Tags: asia cupindia vs uae
Previous Post

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

Next Post

Exploring the Unique Benefits of Solscan for Traders

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post

Exploring the Unique Benefits of Solscan for Traders

નેપાળમાં ફસાયેલા ભાવનગર જિલ્લાના ૪૩ યાત્રિકોને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ

નેપાળમાં ફસાયેલા ભાવનગર જિલ્લાના ૪૩ યાત્રિકોને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.


Warning: array_sum(): Addition is not supported on type string in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/jnews-social-share/class.jnews-social-background-process.php on line 112