Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ સહાય ઘટાડાતા લાખો લોકો સામે ભૂખમરાંનું સંકટ

6 દેશોમાં શાસન કરવું મુશ્કેલ, ચાલુ વર્ષે 40 ટકા ઓછું દાન મળવાની શક્યતા: ડબ્લ્યુએફપી

dharmendravaghela by dharmendravaghela
2025-10-16 12:39:32
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય સહાયતા એજન્સીએ બુધવારે જણાવ્યું હતું કે તેમના ટોચના દાનકર્તાઓ દ્વારા

દાન-સહાયની રકમમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરવામાં આવતા છ દેશોમાં તેમના કામકાજ પર વિપરિત

અસર પડી રહી છે અને ચેતવણી આપી છે કે લગભગ 1.4 કરોડ લોકો ઇમરજન્સી સ્તરે ભૂખમરાનો

સામનો કરી રહ્યાં છે.વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જે પારંપરિક રીતે સંયુક્ત રાષ્ટ્રની સૌથી મોટી રકમ પ્રાપ્ત કરનારી

એજન્સી છે. આ એજન્સીએ પોતાના નવા રિપોર્ટમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે તેના ભંંડોળની સ્થિતિ

પ્રથમ વખત ખૂબ જ પડકારજનક રહી છે.
જેનું મુખ્ય કારણ ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ અમેરિકા અને અન્ય પ્રમુખ પશ્ચિમી દાનકર્તાઓ દ્વારા ખર્ચમાં

ઘટાડો છે. એજન્સીએ ચેતવણી આપી છે કે દાનની રકમમાં ઘટાડાને કારણે તેના 1.37 કરોડ ખાદ્ય

સહાયતા પ્રાપ્તકર્તા ઇમરજન્સી સ્તરના ભૂખમરાનો સામનો કરી શકે છે. એજન્સીએ જણાવ્યું છે કે જે છ

દેશોમાં કામકાજ પર વિપરિત અસર પડી રહી છે તેમાં અફઘાનિસ્તાન, કાંગો, હેતી, સોમાલિયા, દક્ષિણ

સુદાન અને સુદાનનો સમાવેશ થાય છે.
ડબ્લ્યુએફપીએ જણાવ્યું છે કે તેને ચાલુ વર્ષે 40 ટકા ઓછું દાન મળવાની શક્યતા છે. જેના કારણે

અંદાજિત બજેટ 6.4 અબજ ડોલર રહી જશે. ગયા વર્ષે તેને લગભગ 10 અબજ ડોલર મળ્યા હતાં.
વૈશ્વિક ભૂખમરો અગાઉથી જ રેકોર્ડ સ્તરે છે. 31.9 કરોડ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યાં

છે. ગાઝા અને સુદાનમાં દુકાળ પડયો છે.
એજન્સીએ જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહેલા લોકો પૈકી 10 ટકાથી

પણ ઓછા લોકો સુધી ખાદ્ય સહાયતા પહોંચી રહી છે. જેના કારણે આવા લોકોને ખબર નથી કે તેમને

આગામી ભોજન ક્યાથી મળશે.ડબ્લ્યુએફપીને ચાલુ વર્ષે અમેરિકા પાસેથી 1.5 અબજ ડોલર મળવાની

આશા છે ગયા વર્ષે આ રકમ લગભગ 4.5 અબજ ડોલર હતી.

Tags: american aidgloble hunger
Previous Post

હવે રશિયા પાસેથી ભારત ઓઈલ નહીં ખરીદે : ટ્રમ્પનો દાવો

Next Post

તાલિબાને તબાહી મચાવી તો પાકિસ્તાને તેમાં ભારતનો હાથ હોવાનો કર્યો આક્ષેપ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક
આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

October 16, 2025
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,
આંતરરાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

October 16, 2025
આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો  ASIનો આક્ષેપ
તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

October 16, 2025
Next Post
તાલિબાને તબાહી મચાવી તો પાકિસ્તાને તેમાં ભારતનો હાથ હોવાનો કર્યો આક્ષેપ

તાલિબાને તબાહી મચાવી તો પાકિસ્તાને તેમાં ભારતનો હાથ હોવાનો કર્યો આક્ષેપ

ઈન્દોરમાં કિન્નરોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ,

ઈન્દોરમાં કિન્નરોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.