ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનને 30
સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં રૂપિયા 2,582.10 કરોડનું નુકસાન થયું છે. આ
નુકસાન મુખ્યત્વે વિદેશી ચલણમાં વધઘટને કારણે થયું હતું. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં
નાણાકીય વર્ષ 23 ના બીજા ત્રિમાસિક ગાળામાં એરલાઇનને રૂપિયા 986.7 કરોડનું નુકસાન થયું હતું.





