Tuesday, March 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શિયાળાની શરૂઆત! પારો ગગડ્યો અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતર્યું

નલિયા અને ડીસામાં લઘુતમ તાપમાન 16, જયારે અમરેલી અને વડોદરામાં 17 ડિગ્રી નોંધાયું

dharmendravaghela by dharmendravaghela
2025-11-08 11:25:14
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં માવઠા બાદ હવે શિયાળાની ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક સ્થળોએ તાપમાનનો પારો 20 ડી.સે.થી નીચો જતો રહ્યો હતો. છેલ્લા 24 ક્લાક દરમિયાન રાજ્યનું હવામાન સૂકું રહ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલું મહત્તમ તાપમાન ૩૨.૪ ડિ. સે. હતું, જે સામાન્ય કરતાં ૨.૧ ડિ. સે. ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૭ ડિ. સે. નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં ૧.૧ ડિ. સે. ઓછું રહ્યું હતું. ગુરુવારે, ગુજરાત પ્રદેશમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ મોટો ફેરફાર નહોતો. સમગ્ર પ્રદેશમાં તાપમાન સામાન્યથી ઓછું નોંધાયું હતું. સૌથી નીચું ૧૬ ડિ. સે. લઘુત્તમ તાપમાન ડીસા અને નલિયા ખાતે નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ એટલે તા.૧૪ સુધી માટે રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કોઈ વરસાદની સંભાવના નથી, જેના કારણે ખેડૂતોને રાહત મળી છે. જો કે, રાત્રિના તાપમાનમાં ઘટાડો થવાની અને ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે. મહત્તમ તાપમાન ૨૭ ડિ. સે. થી ૩૫ ડિ. સે. ની વચ્ચે અને લઘુત્તમ તાપમાન ૧૬ ડિ. સે થી ૨૦ ડિ. સેની આસપાસ રહેવાની સંભાવના છે.છેલ્લા 24 કલાક દરમિયાન ભુજમાં દિવસના તાપમાનનો પારો ૩૫ ડિ. સે અને રાત્રિના તાપમાનનો પારો ૧૯ ડિ. સે, નલિયામાં ૩૩ ડિ. સે અને ૧૬ ડિ. સે, અમરેલીમાં ૩૨ ડિ. સે અને ૧૭ ડિ. સે, ભાવનગરમાં ૩૧ ડિ. સે અને ૨૦ ડિ. સે, પોરબંદરમાં ૩૩ ડિ. સે અને ૨૦ ડિ. સે, રાજકોટમાં ૩૪ ડિ. સે અને ૧૯ ડિ. સે, સુરેન્દ્રનગરમાં ૩૩ ડિ. સે અને ૧૯ ડિ. સે, મહુવામાં ૩૧ ડિ. સે અને ૧૮ ડિ. સે, અમદાવાદમાં ૩૨ ડિ. સે અને ૧૭ ડિ. સે, ડીસામાં ૩૪ ડિ. સે અને ૧૬ ડિ. સે., વડોદરામાં ૩૨ ડિ. સે. અને ૧૭ ડિ. સે., અને સુરતમાં ૩૨ ડિ. સે અને ૨૦ ડિ. સે તાપમાન નોંધાયું હતું.

ત્રણ દિવસ કાતિલ ઠંડી પડશે હવામાન વિભાગની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. પર્વતો પરથી ફૂંકાતા શીત પવનોના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે. તેની અસર હવે ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. આ ઘટાડાને કારણે ઠંડીનો ચમકારો વધશે અને હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે. તાપમાનમાં થનારા આ ઘટાડાને કારણે રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે.

 

Tags: gujaratthandi
Previous Post

કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીને ઠાર માર્યા

Next Post

Essential Dexscreener: Revolutionizing DEX Trading Strategies

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post

Essential Dexscreener: Revolutionizing DEX Trading Strategies

ચિત્રકૂટ ધામ- તલગાજરડા ખાતે મોરારીબાપુની ઉપસ્થિમાં સંતવાણી સન્માન કાર્યક્રમ યોજાયો

ચિત્રકૂટ ધામ- તલગાજરડા ખાતે મોરારીબાપુની ઉપસ્થિમાં સંતવાણી સન્માન કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.