Wednesday, December 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માઇક્રોસોફ્ટ ભારતમાં એઆઈ સેક્ટરમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે

માઈક્રોસોફ્ટનું એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ : માઈક્રોસોફ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળતા અને ક્ષમતાના નિર્માણમાં રોકાણ કરશે

dharmendravaghela by dharmendravaghela
2025-12-10 11:58:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકાની ટેક્નોલોજી જાયન્ટ કંપની માઇક્રોસોફ્ટે ભારતમાં અત્યાર સુધીના તેના સૌથી મોટા રોકાણની

જાહેરાત કરી છે. પીએમ મોદી સાથે મુલાકાત કરીને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ ભારતમાં 1.5

લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે. માઈક્રોસોફ્ટની રોકાણની જાહેરાત વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રમાં

ભારતના વધી રહેલા કદની સાક્ષી પૂરે છે. આ માઈક્રોસોફ્ટનું એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું

રોકાણ છે. માઈક્રોસોફ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળતા અને ક્ષમતાના નિર્માણમાં

રોકાણ કરશે.જયારે સત્ય નડેલાએ વધુમાં જણાવ્યું કે, ભારતમાં AI તકો પર પ્રેરણાદાયી વાતચીત કરવા

બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. દેશની મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા માટે માઇક્રોસોફ્ટ 17.5

બિલિયન ડોલર (આશરે રૂપિયા 1.5 લાખ કરોડ) ના રોકાણનું વચન આપી રહ્યું છે. જે એશિયામાં અમારું

અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. આ રોકાણ ભારતના ‘AI-ફર્સ્ટ ફ્યુચર’ માટે જરૂરી માળખાગત

સુવિધાઓ, કુશળતા અને સાર્વભૌમ ક્ષમતાઓનું નિર્માણ કરવામાં મદદ કરશે.
આ ઉપરાંત પીએમ મોદીએ સત્ય નડેલાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જયારે AI ની

વાત આવે છે ત્યારે દુનિયા ભારત પ્રત્યે આશાવાદી છે. સત્યા નડેલા સાથે ખૂબ જ વિસ્તુત ચર્ચા થઈ છે.

તેમજ એ જાણીને આનંદ થાય છે કે ભારત હવે એ સ્થાન બની રહ્યું છે જ્યાં માઇક્રોસોફ્ટ એશિયામાં તેનું

સૌથી મોટું રોકાણ કરશે. ભારતના યુવાનો આ તકનો ઉપયોગ યોગ્ય રીતે કરશે. માઇક્રોસોફ્ટની

ઐતિહાસિક જાહેરાતનું સ્વાગત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના યુવાનોની નાવીન્ય ક્ષમતામાં

વિશ્વાસ વ્યક્ત કર્યો.
પીએમ મોદી સાથે મુલાકાત બાદ બેઠક સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર વડાપ્રધાન

મોદી સાથેનો એક ફોટો શેર કર્યો. નડેલાએ લખ્યું, આજે સાંજે થયેલી આ બેઠકથી માત્ર ભારત-અમેરિકા

ટેકનોલોજી સંબંધો મજબૂત નથી થયા પરંતુ ભારતની AI મહત્વાકાંક્ષાઓને પણ નવી ગતિ મળી.

Tags: AI sector investindiamicrosoft
Previous Post

બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોકસીની પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી ફગાવી

Next Post

SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાની નવી વિઝા નીતિના પગલે માર્ચ સુધી ઇન્ટરવ્યુ મોકૂફ
તાજા સમાચાર

અમેરિકાની નવી વિઝા નીતિના પગલે માર્ચ સુધી ઇન્ટરવ્યુ મોકૂફ

December 10, 2025
ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત : 3નાં મોત
તાજા સમાચાર

ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત : 3નાં મોત

December 10, 2025
SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

December 10, 2025
Next Post
SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

SIR'ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત : 3નાં મોત

ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત : 3નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.