Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વ્યાપારિક હિતોના રક્ષણ માટે વળતા પગલાની મેક્સિકોને ભારતની ચેતવણી

ભારતમાંથી આયાત થતી વસ્તુઓ ઉપર ઊંચા ટેરિફ મામલે બંને દેશ વચ્ચે વાટાઘાટ શરૂ

dharmendravaghela by dharmendravaghela
2025-12-15 11:57:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

યુએસ બાદ મેક્સિકોએ પણ ભારતના કેટલાક ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, જેના કારણે ભારતના

આંતરરાષ્ટ્રીય વેપારને વધુ એક ફટકો પડ્યો છે. ભારતીય અધિકારીઓ હાલ મેક્સિકો સરકાર સાથે ચર્ચા

કરી રહ્યા છે. એવામાં ભારતે પોતાના હિતોનું રક્ષણ કરવા માટે મેક્સિકો સામે વળતા પગલાં ચેતવણી

આપી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતને પોતાના નિકાસકારોના હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં

લેવાનો અધિકાર છે, સાથે સાથે મેક્સિકો સાથે વાટાઘાટોથી મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે.

ભારત સરકારનું વાણિજ્ય વિભાગ મેક્સિકોના અર્થતંત્ર મંત્રાલય સાથે વાત કરીને ઉકેલો શોધી રહ્યા છે
મેક્સિકોએ તેના સ્થાનિક ઉદ્યોગો અને ઉત્પાદકોના હિતોના રક્ષણ માટે આ ટેરીફ લાદ્યો છે, જે ૦૧

જાન્યુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવશે.
ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ અને મેક્સિકોના અર્થતંત્ર મંત્રાલયના ઉપપ્રધાન લુઈસ

રોસેન્ડો વચ્ચે એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી, આગામી દિવસોના વધુ બેઠકો યોજાશે.
ભારત સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ ભારત સાથે અગાઉ ચર્ચા વગર મેક્સિકોએ મોસ્ટ ફેવર્ડ

નેશન ટેરિફમાં વધારો કર્યો છે.
મેક્સિકોએ ભારતથી આયાત થતા ઓટો પાર્ટ્સ, લાઈટ વેઇટ કાર, કપડાં, પ્લાસ્ટિક, સ્ટીલ, ઘરગથ્થુ

ઉપકરણો, રમકડાં, કાપડ, ફર્નિચર, ફૂટવેર, ચામડાની ચીજવસ્તુઓ, કાગળ, કાર્ડબોર્ડ, મોટરસાયકલ,

એલ્યુમિનિયમ, કાચ, સાબુ, પરફ્યુમ અને સૌંદર્ય પ્રસાધનો જેવા ઉત્પાદનો પર ટેરિફ વધાર્યો છે.
ભારત ઉપરાંત દક્ષિણ કોરિયા, ચીન, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પર પણ આ ટેરીફ લાદવામાં

આવ્યો છે, આ દેશોએ મેક્સિકો સાથે વેપાર કરાર કર્યો નથી.

Tags: india warns mexicotariff
Previous Post

બારડોલીમાં ભંગારના ૧૧ ગોડાઉનમાં વિકરાળ આગ

Next Post

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન સહિત ત્રણ દેશના પ્રવાસે જવા રવાના

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન સહિત ત્રણ દેશના પ્રવાસે જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન સહિત ત્રણ દેશના પ્રવાસે જવા રવાના

સિડનીની ઘટના આતંકવાદી હુમલો : પાકિસ્તાન કનેક્શન

સિડનીની ઘટના આતંકવાદી હુમલો : પાકિસ્તાન કનેક્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.