Monday, March 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ બાદ હવે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

કલેક્ટર કચેરીના સત્તાવાર આઇડી પર ધમકી ભર્યો ઈ-મેઇલ મળતા દોડધામ : પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2025-12-18 12:40:13
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને આજે એક નનામા ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ધમકીના પગલે સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી છે.

આજે સવારે કલેક્ટર કચેરીના સત્તાવાર ઈ-મેલ આઈડી પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. આ મેલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, કચેરીના પરિસરમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને આજે બપોરે 1:00 વાગ્યે તેમાં વિસ્ફોટ થશે. આ મેઇલ વાંચતાની સાથે જ અધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.ધમકી મળતાની સાથે જ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કોઈપણ જાનહાનિ ન થાય તે માટે કચેરીના તમામ વિભાગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા તમામ કર્મચારીઓને અડધા દિવસની રજા આપી દેવામાં આવી હતી અને પરિસરની બહાર મોકલી દેવાયા હતા.
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના એક-એક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, બપોરે 1 વાગ્યાના સમયને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાનીપૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી તપાસ દરમિયાન પરિસરમાંથી કોઈ વાંધાજનક કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી.

Tags: bomb threatcollector kacherivadodara
Previous Post

યુક્રેન અને પશ્ચિમી દેશો શાંતિ માટે પ્રયાસ નહીં કરે તો રશિયા સૈન્ય બળનો ઉપયોગ કરશે : પુતિન

Next Post

સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર પદ્મ ભૂષણ રામ સુતારનું 100 વર્ષની વયે નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર પદ્મ ભૂષણ રામ સુતારનું 100 વર્ષની વયે નિધન

સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર પદ્મ ભૂષણ રામ સુતારનું 100 વર્ષની વયે નિધન

Unlocking Your Crypto Potential with Atomic Wallet

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.