Wednesday, January 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઈ આધારિત ડેટા સેન્ટર બનશે

dharmendravaghela by dharmendravaghela
2026-01-21 11:56:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશમાં દેશનાં સૌથી મોટા એઆઇ આધારિત ડેટા સેન્ટરની રચના કરવામાં આવશે. આ સંદર્ભમાં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં સંમેલનમાં બીજા દિવસે રાજ્ય સરકારનાં પ્રતિનિધિમંડળ અને એએમ ગ્રીન સમૂહની વચ્ચે ૨.૨૭ લાખ કરોડ રૃપિયાથી વધુના રોકાણ અંગે સમજૂતી પર સહી કરવામાં આવી છે. કંપની ગ્રેટર નોઇડામાં કોમ્પ્યુટર ડેટા કેન્દ્રની રચના કરશે.

ઉત્તર પ્રદેશ સરકારનું એક પ્રતિનિધિ મંડળ નાણાકીય પ્રધાન સુરેશ ખન્નાનાં નેતૃત્ત્વમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં સંમેલનમાં ભાગ લેવા માટે દાવોસ ગયું છે. સંમેલનનાં બીજા દિવસે વિભિન્ન ક્ષેત્રોના રોકાણકારોની સાથે પ્રતિનિધિમંડળે આઠથી વધારે બેઠકો યોજી હતી.આ દરમિયાન ગ્રેટર નોઇડામાં એએમ ગ્રીન સમૂહની સાથે એક ગીગાવોટનું કોમ્પ્યુટર ડેટા કેન્દ્ર સ્થાપિત કરવા અંગે એમઓયુ કરવામાં આવ્યું છે. આ ડેટા કેન્દ્રમાંથી વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) વર્કલોડ્સની સેવાઓ આપવામાં આવશે.

એમઓયુ અનુસાર એએમ ગ્રીન સમૂહ તબક્કાવાર રીતે વર્ષ ૨૦૩૦ સુધી આ કેન્દ્રની રચના કરશે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વર્ષ ૨૦૨૮ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

આ ડેટા કેન્દ્રમાં પાંચ લાખ આધુનિક ઉચ્ચ ગુણવત્તાવાળા ચિપસેટ લગાવવામાં આવશે. જે હાઇ પરફોમન્સ કમ્પ્યુટિંગ (એચપીસી) અને એઆઇ આધારિત સેવાઓને ગતિ આપશે.

આ સુવિધા વૈશ્વિક હાયપરસ્કેલર્સ, ફ્રંટિયર લેબ, એન્ટરપ્રાઇઝેઝ અને એઆઇ પહેલને મોટા પાયે આગળ વધારવામાં સહાયક નીવડશે. આ ડેટા કેન્દ્ર ભારતીય ડેવલપર્સને પણ ચિપસેટ એક્સેસ પણ ઉપલબ્ધ કરાવશે.

Tags: ai data centerup
Previous Post

અમેરિકાથી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી : પરત ફરવું પડ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાથી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી : પરત ફરવું પડ્યું
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી : પરત ફરવું પડ્યું

January 21, 2026
અલવિદા અંતરિક્ષ : સુનિતા વિલિયમ્સે નાસામાંથી લીધી નિવૃત્તિ
આંતરરાષ્ટ્રીય

અલવિદા અંતરિક્ષ : સુનિતા વિલિયમ્સે નાસામાંથી લીધી નિવૃત્તિ

January 21, 2026
ટોલ ટેક્સ ભરવાનો બાકી હશે તો આરટીઓ દ્વારા વાહનનું એનઓસી નહીં મળે
તાજા સમાચાર

ટોલ ટેક્સ ભરવાનો બાકી હશે તો આરટીઓ દ્વારા વાહનનું એનઓસી નહીં મળે

January 21, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.