Friday, January 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા : મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલીમાં લાંબી રાહ જોયા બાદ સિઝનની પ્રથમ હિમવર્ષા

dharmendravaghela by dharmendravaghela
2026-01-23 11:57:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર ભારતના હવામાનમાં મોટો પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે પહાડી

રાજ્યોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારતીય હવામાન

વિભાગએ આગામી 24 કલાક માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલીમાં લાંબી રાહ જોયા બાદ સિઝનની પ્રથમ હિમવર્ષા

થઈ છે. આજે વહેલી સવારથી જ મનાલી શહેર સફેદ ચાદરથી ઢંકાઈ ગયું હતું. શહેરમાં આશરે બે ઇંચ

જેટલો બરફ નોંધાયો છે. જોકે, હાલમાં નેશનલ હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર સામાન્ય

છે. માત્ર મનાલી જ નહીં, પણ શિમલા, કુફરી અને નારકંડામાં પણ હિમવર્ષાની પ્રબળ શક્યતા છે.

કાશ્મીર ખીણમાં સતત થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શ્રીનગર

ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટી અને રનવે પર બરફ જામી જવાને કારણે અત્યાર સુધીમાં

26 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઇન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઇન્સે મુસાફરોને એરપોર્ટ પર

આવતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવા વિનંતી કરી છે.

Tags: North indiasnowfall
Previous Post

અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

Next Post

ભાવનગરમાં ટેમ્પલ બેલ વાહનના ટાયરમાં છરીના ઘા ઝીંકાતા પોલીસ મથકમાં રજુઆત

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

January 23, 2026
પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં અશાંતિ ફેલાવવા મામલે પન્નુ વિરુદ્ધ ગુનો નોંધાયો
તાજા સમાચાર

પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં અશાંતિ ફેલાવવા મામલે પન્નુ વિરુદ્ધ ગુનો નોંધાયો

January 23, 2026
વ્યક્તિગત નેતા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા નરેન્દ મોદી અને શી જિનપિંગનું કદ મોટું
આંતરરાષ્ટ્રીય

વ્યક્તિગત નેતા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા નરેન્દ મોદી અને શી જિનપિંગનું કદ મોટું

January 23, 2026
Next Post
ભાવનગરમાં ટેમ્પલ બેલ વાહનના ટાયરમાં છરીના ઘા ઝીંકાતા પોલીસ મથકમાં રજુઆત

ભાવનગરમાં ટેમ્પલ બેલ વાહનના ટાયરમાં છરીના ઘા ઝીંકાતા પોલીસ મથકમાં રજુઆત

ભાવનગર માર્કેટીંગ યાર્ડ પાસે ડુંગળી લઈને આવતા વાહનોનો ખડકલો થતા ટ્રાફિક જામ

ભાવનગર માર્કેટીંગ યાર્ડ પાસે ડુંગળી લઈને આવતા વાહનોનો ખડકલો થતા ટ્રાફિક જામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.