Sunday, January 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આઠમાં પગારપંચના અમલ પહેલા નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓના પગારમાં વધારો

પબ્લિક સેક્ટર જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ, નાબાર્ડ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ તેમજ પેન્શનર્સ માટે પગાર અને પેન્શન વધારાને નાણાં મંત્રાલયની મંજૂરી

dharmendravaghela by dharmendravaghela
2026-01-24 12:55:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટર જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ, નાબાર્ડ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ તેમજ પેન્શનર્સ માટે પગાર અને પેન્શન વધારાને મંજૂરી આપી દીધી છે. નાણા મંત્રાલયના નિર્ણયથી નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓના મનોબળમાં વધારો થશે અને નિવૃત્ત લોકોની સામાજિક સુરક્ષા વધુ મજબૂત બનશે.કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક સેક્ટર જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓના કર્મચારીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત તેમના પગારમાં કરવામાં આવેલો ફેરફાર 1 ઓગસ્ટ, 2022થી અમલી ગણાશે. આ સુધારાના પરિણામે કંપનીઓના કુલ પગાર બિલમાં 12.41%નો વધારો થશે, જેમાં ખાસ કરીને મૂળ પગાર અને મોંઘવારી ભથ્થામાં 14% સુધીનો વધારો સામેલ છે. સરકારના આ પગલાથી આશરે 43,247 કર્મચારીઓને સીધો આર્થિક ફાયદો થશે.કેન્દ્ર સરકાર દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન અને ફેમિલી પેન્શનમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે, જે 1 નવેમ્બર 2022થી અમલી બનશે. આ ફેરફાર હેઠળ બેઝિક પેન્શન અને મોંઘવારી રાહત પર 10%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે, જેના કારણે નિવૃત્ત કર્મચારીઓના મૂળ પેન્શનમાં 1.43 ગણો વધારો જોવા મળશે. આ નિર્ણયથી કુલ 30,769 લોકોને ફાયદો થશે. આ વધારા પાછળ સરકાર અંદાજે 2,696.82 કરોડ રૂપિયાનો કુલ નાણાકીય ખર્ચ કરશે, જેમાં કર્મચારીઓને બાકી નીકળતા એરિયસ પેટે 2,485.02 કરોડ રૂપિયાની એકીસાથે ચૂકવણી કરવામાં આવશે.નાબાર્ડના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સરકારે ખુશીના સમાચાર આપતા પગારમાં 20% સુધીનો મોટો વધારો મંજૂર કર્યો છે, જે 1 નવેમ્બર, 2022થી અમલી ગણાશે. આ નિર્ણય હેઠળ બેન્કના ગ્રુપ એ.,બી.,અને સી. કેટેગરીના તમામ કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત, પેન્શનર્સ માટે પણ મહત્ત્વનો સુધારો કરતા જણાવાયું છે કે, જે કર્મચારીઓ 1 નવેમ્બર, 2017 પહેલા નિવૃત્ત થયા હતા, તેમના પેન્શનમાં ફેરફાર કરીને હવે તેમને પૂર્વ-આર.બી.આઈ. નાબાર્ડ નિવૃત્ત કર્મચારીઓની સમકક્ષ લાવવામાં આવ્યા છે. આ પગલાથી વર્તમાન કર્મચારીઓની સાથે હજારો નિવૃત્ત લોકોને પણ મોટો આર્થિક લાભ મળશે.

Tags: ministry of financendia
Previous Post

ભાવનગર પોરબંદર ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર!:ટ્રેક પર પથ્થરો અને થાંભલા ગોઠવ્યા

Next Post

મુંબઈના ઓશિવારા હાઈ પ્રોફાઇલ ફાયરિંગ કેસમાં અભિનેતા કમાલ આર ખાનની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ લોકોના મોત

January 24, 2026
ભારતનું ઇરાનને ખુલ્લું સમર્થન : નિંદા પ્રસ્તાવ નકાર્યો
તાજા સમાચાર

ભારતનું ઇરાનને ખુલ્લું સમર્થન : નિંદા પ્રસ્તાવ નકાર્યો

January 24, 2026
તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન
આંતરરાષ્ટ્રીય

તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન

January 24, 2026
Next Post
મુંબઈના ઓશિવારા હાઈ પ્રોફાઇલ ફાયરિંગ કેસમાં અભિનેતા કમાલ આર ખાનની ધરપકડ

મુંબઈના ઓશિવારા હાઈ પ્રોફાઇલ ફાયરિંગ કેસમાં અભિનેતા કમાલ આર ખાનની ધરપકડ

તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન

તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.