Wednesday, February 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમેરિકા સાથે વેપાર સમજૂતી છતાં ભારત અન્ય દેશો પાસેથી સસ્તું તેલ ખરીદવાનું શરૂ રાખશે

અમેરિકા સાથે વેપાર કરારથી ભારતના ખેડૂતોનું હિત નહીં જોખમાય તેવી સરકારની સ્પષ્ટતા : ડેરી સેક્ટર પણ સુરક્ષિત

dharmendravaghela by dharmendravaghela
2026-02-04 11:55:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત ટૂંક સમયમાં અમેરિકા પાસેથી પેટ્રોલિયમ, ડિફેન્સ, ઈલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેલિકોમ

પ્રોડક્ટ્સ અને વિમાન ખરીદશે તેવો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં મુજબ બંને

પક્ષોની વાતચીત બાદ ટ્રેડ ડીલ પર સત્તાવાર મહોર મારવામાં આવશે. ડીલનો હેતુ ભારતની સાથે

અમેરિકાની વેપાર ખાધ ઘટાડવાનો છે. આ દરમિયાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમેરિકા સાથે ટ્રેડ

ડીલમાં ભારત તેના હિત સાથે કોઈ સમજૂતી નહીં કરે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર ભારતે પોતાની ‘લક્ષ્મણ રેખા’ સ્પષ્ટ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા

અનુસાર, ભારતે સાફ કરી દીધું છે કે અમેરિકા સાથેના વ્યાપારમાં ખેડૂતોના હિતો સાથે કોઈ પણ પ્રકારનું

સમાધાન કરવામાં આવશે નહીં. કૃષિ અને ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રો પહેલા પણ સુરક્ષિત હતા,

અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ સુરક્ષિત જ રહેશે.
આ ઉપરાંત, ભારત પોતાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને જ તેલની ખરીદી કરે છે અને કરતું રહેશે.

વિશ્વમાં જ્યાંથી પણ તેલના સારા ભાવ મળશે, ત્યાંથી દેશની જનતાના હિતમાં ભારત તેલ ખરીદવાનું

ચાલુ રાખશે. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરતા સમયે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી

તેલ નહીં ખરીદે.
અમેરિકા તરફથી ભારતીય ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને 18 ટકા કરવા પર ભારતને વૈશ્વિક નિકાસ

સ્પર્ધામાં લાભ થશે. નવા ટેરિફમાં ભારતને અનેક દેશોની તુલનામાં ઓછા ટેરિફ વાળા દેશોની શ્રેણીમાં

મુકવામાં આવ્યો છે. વર્તમાન ટેરિફ સ્થિતિ અનુસાર, ભારત પર 18 ટકા ટેરિફ છે. જ્યારે ઈન્ડોનેશિયા

પર 19 ટકા, વિયેતનામ અને બાંગ્લાદેશ પર 20 ટકા તથા ચીન પર 34 ટકા ટેરિફ છે. આને જોતાં

ભારત હવે એશિયાના અન્ય દેશોની તુલનામાં ભારતને વધુ ફાયદો થશે.
કરાર મુજબ યુએસ ભારત લગાવેલો 25 ટકા રેસિપ્રોકલ ટેરીફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે,

બદલમાં ભારતની બજારમાં યુએસની પહોંચને સરળ બનાવવામાં આવી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ

ભારત રશિયન પેટ્રોલીયમની ખરીદી બંધ કરવા તૈયાર થયું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત યુએસના

ઉત્પાદનોઓ પર ટેરિફ ઘટાડવા અને નોન-ટેરિફ અવરોધોને સપૂર્ણ પણે દૂર કરવા તૈયાર છે.

Tags: Crude Oilindia us trade deal
Previous Post

મ્યાનમારમાં ૫.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

Next Post

ગ્રીસમાં ચિઓસ ટાપુ પાસે કોસ્ટ ગાર્ડ અને સ્પીડબોટ વચ્ચે અકસ્માતમાં 14 લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

લીબિયાના સરમુખત્યાર કર્નલ ગદ્દાફીના પુત્ર સૈફ અલ ઇસ્લામની ગોળી મારી હત્યા

February 4, 2026
તાજા સમાચાર

ઓનલાઈન ગેમિંગના વ્યસનને કારણે ત્રણ સગીર બહેનોનો નવમા માળેથી કૂદી આપઘાત

February 4, 2026
આંતરરાષ્ટ્રીય

ChatGPTનું સર્વર ડાઉન થતા અડધી દુનિયા થઈ ઠપ

February 4, 2026
Next Post

ગ્રીસમાં ચિઓસ ટાપુ પાસે કોસ્ટ ગાર્ડ અને સ્પીડબોટ વચ્ચે અકસ્માતમાં 14 લોકોના મોત

ChatGPTનું સર્વર ડાઉન થતા અડધી દુનિયા થઈ ઠપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.