Wednesday, February 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

તરસમીયા ફિલ્ટર તળેના વિસ્તારોમાં શુક્ર અને શનિવારે પાણી વિતરણ રહેશે ઠપ્પ

jatinsanghvi by jatinsanghvi
2026-02-04 20:38:02
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.4
મહી પરીએજ (GWIL) હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે મેન્ટેનન્સની કામગીરી હાથ પરાયેલ હોવાથી ભાવનગર શહેરને મળતો પાણી સપ્લાય અનિયમિત રહેવાનો હોવાના લીધે આગામી તા.૦૬ને શુક્રવાર તથા તા.૦૭ને શનિવારનાં રોજ તરસમિયા ફિલ્ટર આધારીત વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે.

તા.૬/૦૨/૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૧૦ કલાક બાદનો પાણી સપ્લાય બંધ રહેનાર વિસ્તારો


♦ વર્ધમાનનગર ESR આધારિત આસ્થા ઓમ શ્રીનાથજીનગર, સીતારામ ચોક, સિંગલીયા(ભરતનગર), તખ્તેશ્વર રેસીડન્સી, વર્ધમાનનગર, દેવરાજનગર, ♦તળાજા રોડ, શિવનગર, શેત્રુંજી રેસીડન્સી-૧-૨-૩-૪, તરસમીયા ગામ, અધેવાડા સોસાયટી વિસ્તાર
દિલબહાર ESR આધારિત કાળીયાબીડ-ડી, કેસરીયા હનુમાન અને તેની આજુ-બાજુના વિસ્તારો, સાગવાડી અને તેની આજુ-બાજુના વિસ્તાર, રામનગર, ખોડીયાર હોલ અને તેની આજુ-બાજુના વિસ્તાર, શિવપાર્ક, KPES સ્કુલ પાછળના વિસ્તાર, અવધનગર, ગોકુળધામ, હરિઓમનગર, નીલમણીનગર, પટેલ પાર્ક, કબીર આશ્રમ, શાંતિનગર વગેરે વિસ્તાર
♦બાલયોગીનગર ESR આધારિત- સુભાષનગર- રાજપૂત વાડા- ગાયત્રીનગર- આવાસ યોજના ઘોધારોડ- અકવાડા – અખિલેશ સોસાયટી – વગેરે વિસ્તાર
તા.૭/૨/૨૦૨૬, શનીવારના રોજ સવારે ૪-૦૦ કલાક થી સવારે ૧૦-૦૦ કલાક સુધીનો પાણી સપ્લાય બંધ રહેનાર વિસ્તારો
♦ વર્ધમાનનગર ESR આધારિત ભરતનગર જુના બે માળિયા- સિંગલીયા(ભરતનગર) શિવ પાર્વતી-હરિઓમનગર- શ્રીનાથજીનગર-૧-૨, કૌશલ્યા પાર્ક –કૈલાશનગર-અધવાડા ગામતળ- વગેરે વિસ્તાર
♦ દિલબહાર ESR આધારિત હિલડ્રાઈવ- સિંધુનગર-આઝાદનગર- ઇસ્કોન મેગાસીટી- માધવબાગ વગેરે વિસ્તાર
♦બાલયોગીનગર ESR આધારિત ગાયત્રીનગર- ખારસી વિસ્તાર-બરસાના-સ્વપ્નશિલ્પ- શીધ્ધીવિનાયક સોસાયટી વગેરે વિસ્તાર.

Previous Post

ભાવનગરમાં કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરીયુ ઇન્ડિયા દ્વારા સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન

jatinsanghvi

jatinsanghvi

Related News

આંતરરાષ્ટ્રીય

લીબિયાના સરમુખત્યાર કર્નલ ગદ્દાફીના પુત્ર સૈફ અલ ઇસ્લામની ગોળી મારી હત્યા

February 4, 2026
તાજા સમાચાર

ઓનલાઈન ગેમિંગના વ્યસનને કારણે ત્રણ સગીર બહેનોનો નવમા માળેથી કૂદી આપઘાત

February 4, 2026
આંતરરાષ્ટ્રીય

ChatGPTનું સર્વર ડાઉન થતા અડધી દુનિયા થઈ ઠપ

February 4, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.