Wednesday, February 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજસ્થાનના દૌસામાં ડીવાઈડર ઠેકીને ટ્રક સાથે કાર અથડાતા છ યુવાનોના મોત

યુવાનો લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા હતા ત્યારે કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

dharmendravaghela by dharmendravaghela
2026-02-11 12:08:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા છ યુવાનોના

મોત થયા છે.યુવાનો એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો

હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે આ અકસ્માત ત્યારે થયો જ્યારે આ યુવાનો

અભાનેરી ગામમાં એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. પોલીસે અહેવાલ આપ્યો છે કે ડ્રાઇવરે કાર

પરનો કાબુ ગુમાવ્યો હતો, જે પછી ડિવાઇડર તોડીને સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર

એટલી ગંભીર હતી કે કારને ભારે નુકસાન થયું હતું અને છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
મૃતકોની ઓળખ અંકિત, સમય સિંહ, લોકેશ, નવીન, દિલખુશ અને મનીષ તરીકે થઈ છે. પોલીસના

જણાવ્યા અનુસાર, બધા મૃતકો મિત્રો હતા અને દૌસાના કાલખો ગામના રહેવાસી હતા. અકસ્માતની

માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને હોસ્પિટલ મોકલી દીધા. આ મામલાની

તપાસ ચાલી રહી છે.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, કારે અચાનક કાબૂ ગુમાવ્યો અને સીધી ડિવાઈડર કુદીને બીજી લાઈનમાં

જતી રહી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં સિકંદરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં

સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જેમાં કારમાં ફસાયેલા યુવકોને બહાર

કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. ટ્રેઈલરમાં ફસાયેલી કારને ભારે મહેનત બાદ કાઢવામાં આવી હતી

અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સિકંદરા હોસ્પિટલમાં ચાર યુવકોને મૃત જાહેર કરવામાં આવ્યા. જ્યારે અન્ય બે યુવકને પ્રાથમિક

સારવાર બાદ દૌસા રિફર કરાયા હતા. જેમાંથી એક યુવકનું દૌસામાં મોત થયું હતું, જ્યારે બીજાને ગંભીર

હાલતમાં જયપુરની SMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ સારવાર દરમિયાન

મોત થયું હતું. આમ, અકસ્માતમાં કુલ 6 યુવકના મોત નીપજ્યા છે.

Tags: accidentdosaRajasthan
Previous Post

ભાવનગરની કેરીસીલ ઇન્ડિયા લી. દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કેરીસીલ મેરેથોનનું આયોજન

Next Post

કેનેડામાં શાળામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ૯ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું નરમ વલણ : ૫૦૦ યુએસ ડોલરનો સમાન ખરીદવા માટેની શરતમાંથી ભારતને મુક્તિ

February 11, 2026
Next Post

કેનેડામાં શાળામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ૯ લોકોના મોત

અમેરિકાનું નરમ વલણ : ૫૦૦ યુએસ ડોલરનો સમાન ખરીદવા માટેની શરતમાંથી ભારતને મુક્તિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.