Saturday, April 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુદ્ધના ઓથાર વચ્ચે ઈરાને રશિયા સાથે અબજો રૂપિયાના શાસ્ત્રોની ખરીદી માટે કર્યો ગુપ્ત કરાર

કરાર હેઠળ રશિયા આગામી ત્રણ વર્ષમાં ઈરાનને 500 અત્યાધુનિક 'વર્બા' લોન્ચ યુનિટ અને 2,500 જેટલી 9M336 મિસાઈલો આપશે

dharmendravaghela by dharmendravaghela
2026-02-23 11:34:49
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાને પોતાની સુરક્ષાને મજબૂત કરવા માટે રશિયા સાથે અબજો રૂપિયાની ‘સીક્રેટ આર્મ્સ ડીલ’ પાર પાડી છે.ઈરાને રશિયા સાથે 500 મિલિયન યુરો (આશરે 589 મિલિયન ડોલર ) ના શસ્ત્રો ખરીદવા માટે ગુપ્ત કરાર કર્યા છે. આ ડીલ ડિસેમ્બરમાં મોસ્કોમાં સાઈન કરવામાં આવી હતી. જોકે તેનો ખુલાસો હવે થયો છે. આ કરાર હેઠળ રશિયા આગામી ત્રણ વર્ષમાં ઈરાનને 500 અત્યાધુનિક ‘વર્બા’ (Verba) લોન્ચ યુનિટ અને 2,500 જેટલી 9M336 મિસાઈલો આપશે. આ મિસાઈલો ખભા પર રાખીને ડ્રોન કે ફાઈટર જેટ પર ચોક્કસ નિશાન સાધવા માટે જાણીતી છે.ગયા વર્ષે જૂનમાં અમેરિકન સેનાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો પર હુમલા કર્યા હતા. ટ્રમ્પનો દાવો હતો કે આ હુમલામાં ઈરાનની પરમાણુ ક્ષમતા ખતમ થઈ ગઈ છે, પરંતુ ઈરાનનું કહેવું છે કે તેઓ નુકસાનમાંથી બહાર આવી ગયા છે અને હવે તેમની શક્તિ પહેલા કરતા વધી ગઈ છે. આ હુમલા બાદ જ જુલાઈમાં ઈરાને રશિયા પાસે આધુનિક મિસાઈલ સિસ્ટમની માંગ કરી હતી, જેની ડિલિવરી 2027 થી 2029 વચ્ચે ત્રણ તબક્કામાં થશે.
વર્તમાન સ્થિતિ અત્યંત ગૂંચવણભરી છે. પ્રમુખ ટ્રમ્પે શુક્રવારે ચેતવણી આપી હતી કે તેઓ ઈરાન પર મર્યાદિત સૈન્ય કાર્યવાહીનો વિચાર કરી રહ્યા છે. જોકે, બીજી બાજુ રાજદ્વારી સ્તરે મંત્રણા પણ ચાલુ છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા મુજબ, તેઓ આગામી બે-ત્રણ દિવસમાં પરમાણુ મંત્રણા માટે એક પ્રસ્તાવ તૈયાર કરી રહ્યા છે જે વોશિંગ્ટન મોકલવામાં આવશે. અરાઘચીએ આશા વ્યક્ત કરી છે કે એક અઠવાડિયામાં ગંભીર વાતચીત શરૂ થઈ શકે છે.

Tags: Iranmissilerussiaweapon deal
Previous Post

મેક્સિકોનો ૧૨૫ કરોડનો ઇનામી ડ્રગ માફિયા એલ મેંચોવેનકોન્ટરમાં ઠાર

Next Post

સખાવદર અને સર ગામની સીમમાં આવેલ વાડીમાંથી અંદાજે ૧૧ કરોડનું અફીણ અને ગાંજાનું વાવેતર ઝડપાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post

સખાવદર અને સર ગામની સીમમાં આવેલ વાડીમાંથી અંદાજે ૧૧ કરોડનું અફીણ અને ગાંજાનું વાવેતર ઝડપાયું

Кракен: актуальная информация и ссылки на 2026 год

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.