Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાન ઉપર પાકિસ્તાનનો ફરી હવાઈ હુમલો

પાકિસ્તાને કાબુલ અને કંઘાર સહિત અનેક શહેરોને નિશાન બનાવતા મહિલાઓ અને બાળકોના મોત- ખાનગી એરલાઈન્સ કંપનીના કામ એરના ઇંધણ ડેપોને નિશાન બનાવવામાં આવ્યું

dharmendravaghela by dharmendravaghela
2026-03-13 11:44:54
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્યપૂર્વમાં તો અત્યારે યુદ્ધનો માહોલ જામેલો છે, તેવામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર યુદ્ધના

મેદાને ઉતર્યાં છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે પણ છેલ્લા ઘણાં સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે, તે

પૂર્ણ થતો જ નથી. પાકિસ્તાને ફરી એક વખત અફઘાનિસ્તાન પર મોટી એરસ્ટ્રાઈક કરી છે.

અફઘાનિસ્તાને આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાને કાબુલ અને કંઘાર સહિત અનેક શહેરોને નિશાન

બનાવીને હુમલો કર્યો છે. આ હુમલાના કારણે અનેક લોકોના ઘર ધ્વસ્ત થયાં છે, તો અનેક જગ્યાએ

મહિલાઓ અને બાળકોના પણ મોત થયાં છે.

અફઘાન તાલિબાન સરકારે દાવો કર્યો છે કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલ, કંધાર, પક્તિયા અને

પક્તિકામાં હવાઈ હુમલો એટલે કે એરસ્ટ્રાઈક કરી, જેમાં અનેક નાગરિકોના મોત થયાં છે. રમજાનના

પવિત્ર મહિલાના અંતિમ દિવસોમાં પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો તેના કારણે

પાકિસ્તાનની આલોચના થઈ રહી છે. આ હુમલામાં અફઘાનિસ્તાનના અનેક લોકોના મોત થયા હોવાનો

પણ દાવો કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાને કંધાર એરપોર્ટ પાસે એક ખાનગી એરલાઈન્સ કંપનીના કામ એરના

ઇંધણ ડેપોને નિશાન બનાવવામાં આવ્યું છે. આ કંપની નાગરિક એરલાઇન્સ સાથે સાથે સંયુક્ત રાષ્ટ્રના

વિમાનોને ઇંધણ સપ્લાય કરે છે. પાકિસ્તાની હવાઈ હુમલા બાદ અફઘાન તાલિબાન દ્વારા બદલો લેવાની

ધમકી પણ આપવામાં આવી છે. તાલિબાને પાકિસ્તાન સામે મોટા હુમલાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Tags: afghanistanpakistani air attack
Previous Post

ભાવનગરમાં નવા બની રહેલા બિલ્ડિંગના સાતમાં માળેથી પડી જતાં આધેડનું મોત

Next Post

તુર્કીયેમાં વહેલી સવારે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ : ભયના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
Next Post
કચ્છની ધરા ધ્રુજી, દુધઈમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

તુર્કીયેમાં વહેલી સવારે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ : ભયના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા

રક્તદાન માટે લોકોના સ્વાસ્થ્યને અગ્રતા આપવી જરૂરી : કેન્દ્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.