Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

તુર્કીયેમાં વહેલી સવારે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ : ભયના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા

ભૂકંપનું કેન્દ્ર બિંદુ 6.4 કિમી નીચે નોંધાયું

dharmendravaghela by dharmendravaghela
2026-03-13 11:47:03
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

તુર્કીયેના મધ્ય ભાગમાં આજે 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાયા લોકોમાં

ભયનો માહોલ સર્જાયો હતો. એએફએડી દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે આ ભૂકંપ તુર્કીયેના

તોકાત પ્રાંતના નિકસાર શહેરમાં આવ્યો છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ 6.4 કિમી નીચે નોંધાયું છે.

એએફએડીના જણાવ્યાં પ્રમાણે આ ભૂકંપ આજે સવારે 3.35 વાગ્યાની આસપાસ આવ્યો હતો. જેના ઝટકા

આસપાસના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા.

અત્યારે તુર્કીયેમાં ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં

હતાં. એટલું જ નહીં પરંતુ ફરી પાછા ઘરમાં જતા પણ લોકો ડરી રહ્યાં હતાં. ભૂકંપ આવ્યો હોવાના કારણે

મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયાં હતાં. લોકો રસ્તા પર અથવા તો બહાર પોતાની ગાડીમાં

બેસીને રાહ જોતા જોવા મળ્યાં હતાં. તુર્કીયે એક એવો દેશ છે, જ્યા વારંવાર ભૂકંપના આંચકા

અનુભવાતા રહે છે.

આજથી 3 વર્ષ પહેલા 2023માં તુર્કીયેમાં 7.8નો મહાવિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં

તુર્કીયેમાં એક બે નહીં પરંતુ 53,000થી પણ વધારે લોકોના મોત થયાં હતાં. આ ભૂકંપમાં

દક્ષિણી-દક્ષિણીપૂર્વી પ્રાંતોમાં હજારોની સંખ્યામાં ઈમારતો ધરાશાયી થઈ હતી. મહત્વની વાત એ છે કે,

માત્ર તુર્કીયે જ નહીં પરંતુ તેના પાડોશી દેશ સીરિયામાં પણ 6 હજાર લોકોના મોત થયાં હતાં. 2023માં

આવેલા આ ભૂકંપે મોટો વિનાશ સર્જાયો હતો.

Tags: Earthquaketurkeye
Previous Post

અફઘાનિસ્તાન ઉપર પાકિસ્તાનનો ફરી હવાઈ હુમલો

Next Post

રક્તદાન માટે લોકોના સ્વાસ્થ્યને અગ્રતા આપવી જરૂરી : કેન્દ્ર

dharmendravaghela

dharmendravaghela

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
તાજા સમાચાર

રક્તદાન માટે લોકોના સ્વાસ્થ્યને અગ્રતા આપવી જરૂરી : કેન્દ્ર

March 13, 2026
Next Post

રક્તદાન માટે લોકોના સ્વાસ્થ્યને અગ્રતા આપવી જરૂરી : કેન્દ્ર

ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.