Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રક્તદાન માટે લોકોના સ્વાસ્થ્યને અગ્રતા આપવી જરૂરી : કેન્દ્ર

કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર્સ, સમલૈંગિક પુરુષો અને મહિલા સેક્સ વર્કર્સને સંભવિત રક્તદાતાઓની યાદીમાંથી બહાર રાખવાના પોતાના નિર્ણયનો સુપ્રીમ કોર્ટમાં મજબૂત બચાવ કર્યો

dharmendravaghela by dharmendravaghela
2026-03-13 11:51:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર્સ, સમલૈંગિક પુરુષો અને મહિલા સેક્સ વર્કર્સને સંભવિત રક્તદાતાઓની

યાદીમાંથી બહાર રાખવાના પોતાના નિર્ણયનો સુપ્રીમ કોર્ટમાં મજબૂત બચાવ કર્યો છે. સરકારે સ્પષ્ટતા

કરી છે કે, આ કોઈ ભેદભાવ નથી, પરંતુ જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર વિષય છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ સમક્ષ એડિશનલ સોલિસિટર જનરલ

ઐશ્વર્યા ભાટીએ સરકારનો પક્ષ રાખ્યો હતો. સરકારની તરફથી દલીલો રજુ કરી હતી. સ્વાસ્થ્ય

મંત્રાલયના ડેટા મુજબ, સામાન્ય વસ્તીની સરખામણીએ આ વિશિષ્ટ જૂથોમાં HIV, હેપેટાઇટિસ-B અને

હેપેટાઇટિસ-Cનું જોખમ 6 થી 13 ગણું વધુ જોવા મળ્યું છે.રાષ્ટ્રીય રક્ત નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને

‘સૌથી સુરક્ષિત’ બ્લડ પૂરો પાડવાનો છે. ઉચ્ચ જોખમ ધરાવતા જૂથો પાસેથી લોહી લેવું એ આ નીતિના

સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ ઉપરાંત માત્ર ભારત જ નહીં, પરંતુ મોટાભાગના યુરોપિયન દેશોમાં પણ

જાતીય રીતે સક્રિય સમલૈંગિક પુરુષોના રક્તદાન પર કાયમી પ્રતિબંધ છે.
સરકારે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું કે, રક્ત ચઢાવવુંએ ગંભીર દર્દીઓ માટે જીવન

બચાવવાનો અંતિમ વિકલ્પ હોય છે. આવી સ્થિતિમાં સંક્રમણ ફેલાવવાનું જોખમ શૂન્ય હોવું જોઈએ. “આ

મુદ્દાને માત્ર વ્યક્તિગત અધિકારોના ચશ્માથી જોઈ શકાય નહીં. તેને જાહેર સ્વાસ્થ્યના વ્યાપક

દૃષ્ટિકોણથી જોવો જરૂરી છે.”

Tags: blood donationindiasupreme court
Previous Post

તુર્કીયેમાં વહેલી સવારે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ : ભયના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા

Next Post

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
Next Post
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.