Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

ઈરાને વિમાન તોડી પાડવાનો કર્યો દાવો

dharmendravaghela by dharmendravaghela
2026-03-13 12:11:24
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇરાકમાં અમેરિકી સેનાનું KC-135 સૈન્ય વિમાન ક્રેશ થઈ ગયું છે. તેમાં 5 જવાનો સવાર હતા. આ

પછી ઇરાકના એક વિદ્રોહી જૂથે દાવો કર્યો છે કે વિમાનને તેમણે જ તોડી પાડ્યું હતું. આ પહેલા 2 માર્ચે

કુવૈતમાં ફ્રેન્ડલી ફાયરિંગમાં પણ ત્રણ અમેરિકી વિમાન ક્રેશ થઈ ગયા હતા. ઇસ્લામિક રેઝિસ્ટન્સ ઇન

ઇરાક નામના સંગઠને કહ્યું કે તેમનાં સૈનિકોએ પશ્ચિમી ઇરાકમાં અમેરિકી વિમાન પર એર ડિફેન્સ

સિસ્ટમથી હુમલો કર્યો, જેના કારણે તે પડી ગયું. આ સંગઠન ઇરાન સમર્થિત અનેક જૂથોનું ગઠબંધન છે.

જોકે યુએસ સેન્ટ્રલ કમાન્ડે આનાથી વિપરીત નિવેદન આપ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, આ ઘટના

ઓપરેશન એપિક ફ્યુરી દરમિયાન ફ્રેન્ડલી એરસ્પેસમાં થઈ હતી. જેમાં બે વિમાન સામેલ હતા. એક

વિમાન સુરક્ષિત ઉતર્યું હતું, જ્યારે બીજું ક્રેશ થયું હતું. અમેરિકન અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, આ

દુર્ઘટના દુશ્મન કે ફ્રેન્ડલી ફાયરના કારણે થઈ નથી.અમેરિકાના અધિકારીએ કહ્યું કે, કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત

KC-35 વિમાનમાં ઓછામાં ઓછા 5 ક્રૂ મેમ્બર્સ હતા. અમેરિકન સેના દ્વારા જાહેર કરવામાં આવેલા

સત્તાવાર નિવેદન અનુસાર આ દુર્ઘટના દુશ્મનના ફાયરિંગથી નથી થઈ.

આ દરમિયાન નવા સુપ્રીમ લીડર આયાતુલ્લા મોજતબા ખામેનેઈએ પ્રથમ નિવેદન આપ્યું છે અને

યુએસ-ઈઝરાયલ માટે ચેતવણી આપી છે. અમે અમારા તમામ પડોશીઓ સાથે એકતા અને ઉષ્માભર્યા

સંબંધો માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. આ ક્ષેત્રના દેશોએ આપણી પ્રિય માતૃભૂમિ પર આક્રમણ

કરનારાઓ અને આપણા લોકોના હત્યારાઓ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. હું તેમને સલાહ

આપું છું કે તેઓ તે સૈન્ય મથકો વહેલી તકે બંધ કરી દે. હવે તેમને સમજાઈ ગયું હશે કે અમેરિકાનો

સુરક્ષા અને શાંતિ સ્થાપિત કરવાનો દાવો માત્ર એક જૂઠ્ઠાણું હતું.

Tags: american plane crashIran
Previous Post

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

Next Post

ભાવનગરના તરસમીયા ગામના ખારસી વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઇ

dharmendravaghela

dharmendravaghela

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
તાજા સમાચાર

રક્તદાન માટે લોકોના સ્વાસ્થ્યને અગ્રતા આપવી જરૂરી : કેન્દ્ર

March 13, 2026
Next Post

ભાવનગરના તરસમીયા ગામના ખારસી વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.