Wednesday, March 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

ડ્રોન હુમલાની ઘટના બાદ એરપોર્ટ સાથે જોડાયેલી બધી ફ્લાઇટ્સ સ્થગિત કરવા આવી

dharmendravaghela by dharmendravaghela
2026-03-16 11:22:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્યપૂર્વમાં યુદ્ધ વધારે ઉગ્ર બની રહ્યું છે. સતત એકબીજાને ધમકીઓ આપવામાં આવી રહી છે અને સાથે હુમલાઓ પણ કરવામાં આવી રહ્યાં છે. ઈરાને ફરી એક વખત દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આના કારણે યુદ્ધ વધારે ઉગ્ર બની રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈરાની ડ્રોન દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ફયૂલ ટેન્ક સાથે અથડાયું હતું. જેના કારણે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

હુમલાની જાણ થતાની સાથે જ દુબઈની સુરક્ષા ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી.આ હુમલામાં કે આગની ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર પ્રકાશમાં આવ્યાં નથી. દુબઈ સુરક્ષા તંત્ર દ્વારા આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો અને બચાવકાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. દુબઈ મીડિયા દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે, દુબઈ એરપોર્ટ પર હુમલાના કારણે લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ હુમલા બાદ દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટીએ સાવચેતીના પગલા તરીકે એરપોર્ટ સાથે જોડાયેલી બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. નાગરિકોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટ આવેલા મુસાફરોને તંત્ર દ્વારા શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે, અચાનક વિમાન સેવા સ્થગિત કરી દેવામા આવતા લોકોને ભારે મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રનું કહેવું છે કે, સ્થિતિ સામાન્ય થયા બાદ ફરી હવાઈ સેવા શરૂ કરવામાં આવશે.

Tags: dubai airportiranian drone attack
Previous Post

અમેરિકાએ વિશ્વના સૌથી શક્તિશાળી સુપરસોનિક બોમ્બર વિમાન B-1B લેન્સરને તહેનાત કર્યું

Next Post

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

dharmendravaghela

dharmendravaghela

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.