Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ઈરાને મોઝેક ફોર્મ્યુલા અપનાવી અમેરિકા અને ઈઝરાયેલને હંફાવ્યા

અમેરિકા-ઈઝરાયલ સામેના યુદ્ધ્માં ઈરાને લાંબા સમય સુધી યુદ્ધ ચાલે એની યોજના બનાવી

dharmendravaghela by dharmendravaghela
2026-03-17 12:05:49
in Uncategorized
Share on FacebookShare on Twitter

અમેરિકા-ઈઝરાયલ સામેના યુદ્ધ્માં ઈરાને લાંબા સમય સુધી યુદ્ધ ચાલે એની યોજના બનાવી દીધી છે

જેને મોજેક ફોર્મ્યુલા નામ આપ્યું છે, જેના અન્વયે સેનાએ તમામ યુનિટને પોતાની મેળે નિર્ણય લેવા

મંજૂરી આપી છે જેની અસર વિસ્તૃતપણે જોવા મળી છે. મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ થવા છતાં

ઈરાન અમેરિકાના સહયોગી રાષ્ટ્રોને નિશાન બનાવી રહ્યું છે. ઈરાન નાના-નાના ડ્રોનથી આરબ રાષ્ટ્રો

પર હુમલા કરતા સંકટ વધાર્યું છે.

. આર્થિક નાકાબંધીનો પ્લાન તૈયાર કર્યો છે, જે અન્વયે ઈરાનએ હોર્મુઝ સ્ટ્રેટને ઘેરી લીધું છે. રાષ્ટ્રપતિ

ટ્રમ્પે હોર્મુઝ જનારા જહાજોને પહેલા તો એસ્કોર્ટ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ પછી પીછહેઠ કરી હતી.

બીજી બાજુ હોર્મુઝ સ્ટ્રેટને ઈરાને ઘેરી લીધી પછી સમગ્ર રસ્તો બ્લોક કર્યો અને હોર્મુઝની નીચે સુરંગ

બીછાવી દીધી છે.

. અમેરિકાના હુમલાની વાસ્તવિકતા બતાવતા ઈરાનએ અમેરિકન મીડિયા સીએનએનને તહેરાનમાં

એન્ટ્રી આપી. સીએનએનએ ટ્રમ્પ પ્રશાસન અને સરકાર વિરુદ્ધ જોરદાર રિપોર્ટિંગ કર્યું, જેમાં ઈરાનની

સ્કૂલમાં મરનારી બાળકીનો રિપોર્ટ પણ સમાવેશ થાય છે. સીએનએનએ પુરાવા આપ્યા જેમાં અમેરિકાના

હુમલામાં મિનાબ સ્કૂલના બાળકો માર્યા ગયા હતા. આ બાળકોની સંખ્યા 160થી વધુ હતી, જેનાથી ટ્રમ્પ

સરકારની છબિ ખરાબ થઈ ગઈ.

. ઈરાનના વિદેશ પ્રધાન રોજ ઈન્ટરવ્યૂ આપીને બ્રીફિંગ કરીને ઈન્ટરવ્યૂ આપે છે. ઈરાનની આ કોશિશ

ઈઝરાયલ વિરુદ્ધ ઈરાનનું છે. આયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા પછી અમેરિકા અને ઈઝરાયલને

અપેક્ષા હતી કે ઈરાનના લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શનો કરશે, પરંતુ એમ થયું નહીં. એ જ

રીતે અમેરિકાએ ઈરાનને ખતમ કરવા માટે કુર્દ્સ સેનાનો સંપર્ક કર્યો હતો, ઈરાનને એ ગેમને પણ ઊંધી

કરી દીધી.

. ટ્રમ્પએ ખાસ કરીને ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને યુનાઈટેડ કિંગડમને ટેકો આપવાની

અપીલ કરી હતી. જોકે, બ્રિટને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમનો દેશ મધ્ય પૂર્વના કોઈ પણ યુદ્ધમાં ભાગ

લેશે નહીં. હવે અમેરિકા નાટો અને ચીન જેવા દેશોની મદદ માગે છે, પરંતુ એમાં પણ ટ્રમ્પનું ગણિત

ઊંધું પડ્યું છે. દરમિયાન જર્મનીના ચાન્સેલરે કહ્યું છે કે આ યુદ્ધ નાટોનું નથી. નાટોને આ યુદ્ધ સાથે કોઈ

લેવાદેવા નથી. દરમિયાન રશિયાને ધમકી ઈઝરાયલે કહ્યું છે કે જો રશિયા અમને ટાર્ગેટ કરશે તો અમે

પણ રશિયન અધિકારીને નિશાન બનાવીશું.

Tags: Iranisraelmozaic formulaUSA
Previous Post

હોર્મુઝની ખાડીમાં ફસાયા ટ્રમ્પ, યુદ્ધમાં અમેરિકા એકલું પડ્યું

Next Post

ભારતમાં આતંકવાદી કાવતરું ઘડવા બદલ સાત વિદેશી નાગરિકોની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Discover the Power of Solscan for Crypto Enthusiasts

March 15, 2026
Uncategorized

Discover Tronscan: Your Go-To Platform for TRON Insights

March 14, 2026
Uncategorized

Enhance Your Trading with Dexscreener’s Unique Features

March 14, 2026
Next Post

ભારતમાં આતંકવાદી કાવતરું ઘડવા બદલ સાત વિદેશી નાગરિકોની ધરપકડ

અમેરિકા હિન્દુ મંદિરો પર થતા હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.