Tuesday, March 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વ્યાજની આવક ૫૦ હજારથી વધુ થશે તો બેંક ટીડીએસ કાપશે

આવકવેરાના નવા કાયદા મુજબ કરવામાં આવી જોગવાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-03-31 12:00:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની જોગવાઇઓ હેઠળ આવતી તમામ ‘બેંકિંગ કંપનીઓ’ નિર્ધારિત મર્યાદાથી વધુ વ્યાજની આવક પર ટીડીએસ કાપશે, આ જાણકારી આવકવેરા વિભાગે આપી હતી.
આવકવેરા કાયદા મુજબ જો નાણાકીય વર્ષમાં બેંક અથવા પોસ્ટ ઓફિસ ડિપોઝિટમાંથી વ્યાજની આવક સામાન્ય નાગરિકો માટે રૂા. ૫૦,૦૦૦ અને વરિષ્ઠ નાગરિકો માટે એક લાખ રૂપિયાથી વધુ થવા પામે છે તો તેના પર ટીડીએસ કાપવામાં આવશે.
આવકવેરા વિભાગે એક્સ પર માહિતી આપી કે નવા આવકવેરા અધિનિયમ, ૨૦૨૫ની કલમ ૪૦૨ હેઠળ બેંકિંગ કંપનીનો અર્થ એવી કંપનીઓ છે જેના પર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ લાગુ પડે છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ હેઠળ ‘બેંકિંગ કંપની’ની વ્યાખ્યામાં માત્ર એવી બેંકિંગ કંપનીઓનો સમાવેશ થતો નથી કે જેને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ લાગુ પડે છે, પરંતુ તે કાયદાની કલમ ૫૧માં ઉલ્લેખિત કોઇ પણ બેંક અથવા બેંકિંગ સંસ્થાનો પણ સમાવેશ થાય છે.
આવકવેરા વિભાગે કહ્યું કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની વર્તમાન કલમ ૫૧ હેઠળ આવતી એવી બેંક અને બેંકિંગ સંસ્થાઓ આવકવેરા એક્ટ, ૨૦૨૫ની કલમ ૪૦૨ હેઠળ ‘બેંકિંગ કંપની’ની વ્યાખ્યામાં સમાવિષ્ટ માનવામાં આવશે, ભલે તેનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય.
આ રીતે આવી બેંકો અથવા બેંકિંગ સંસ્થાઓ કલમ ૩૯૩(૧)માં નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી રકમ પર આવકવેરો કાપવા માટે બંધાયેલ રહેશે નહીં, એમ આવકવેરા વિભાગે જણાવ્યું હતું.

Tags: income taxindiainteresttds
Previous Post

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિકભાઈ મકવાણાની ભાવનગરમાં પત્રકાર પરિષદ

Next Post

ઈરાન પાસેથી ૪૫૦ કિલો યુરેનિયમ જપ્ત કરવા ટ્રમ્પની યોજના

dharmendravaghela

dharmendravaghela

Related News

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

જૈન હેરિટેજ મ્યુઝિયમનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

March 31, 2026
ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો
આંતરરાષ્ટ્રીય

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

March 31, 2026
ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર 100થી વધુ મિસાઈલો ઝીંકી
આંતરરાષ્ટ્રીય

યુદ્ધનો બોજો ખાડી દેશો ઉપર નાખવા અમેરિકાની તૈયારી

March 31, 2026
Next Post
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું

ઈરાન પાસેથી ૪૫૦ કિલો યુરેનિયમ જપ્ત કરવા ટ્રમ્પની યોજના

ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર 100થી વધુ મિસાઈલો ઝીંકી

યુદ્ધનો બોજો ખાડી દેશો ઉપર નાખવા અમેરિકાની તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.