Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

અમેરિકા ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓથી અત્યાર સુધીમાં ઈરાનમાં 600 થી વધુ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પ્રભાવિત થઈ

dharmendravaghela by dharmendravaghela
2026-04-04 11:48:09
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાન અને ઈઝરાયલમાં સ્થિતી વધુ સ્ફોટક બની રહી છે.

જેમાં ઈરાનને દાવો કર્યો છે કે આ હુમલામાં અત્યાર સુધી 600 થી વધુ સ્કૂલો તબાહ થઇ છે. ટઑ બીજી

તરફ આઇઆરજીસીસે દાવો કર્યો છે તેણે ઈઝરાયલના તેલ અવીવ ભારે નુકશાન કર્યું છે.

આ અંગે ઈરાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર અમેરિકા ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા

હુમલાઓથી અત્યાર સુધીમાં ઈરાનમાં 600 થી વધુ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પ્રભાવિત થઈ છે.

ઈરાની અધિકારીઓનું કહેવું છે કે આ હુમલાઓમાં શાળાની ઇમારતોને ભારે નુકસાન થયું છે. જેના કારણે

બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી છે. તેમજ અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જાનહાનિના

અહેવાલો પણ આવ્યા છે. આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મુદ્દા પર

ધ્યાન આપવા અને પગલાં લેવા હાકલ કરી છે. આ દરમિયાન સતત હુમલાઓને કારણે દેશની શિક્ષણ

વ્યવસ્થા પણ ભારે ખોરવાઈ રહી છે.

જ્યારે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડસે તેલ અવીવ અને ઈલાતમાં ઇઝરાયલી લશ્કરી દળો અને સંરક્ષણ

ઔદ્યોગિક કંપનીઓ પર નવા હુમલાઓ કરીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. IRGCએ

જણાવ્યું હતું કે આ હવાઈ હુમલાઓમાં ઇઝરાયલી બેઝ અને સાધનો પર હુમલા કરવામાં આવ્યો હતો.

જ્યારે ઇઝરાયલ તરફથી આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Tags: 600 plus school destroyIranwar
Previous Post

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

Next Post

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

Jak Avia Masters może stać się twoim nowym sposobem na relaks i zabawę

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.