Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગ્રીનસીટી દ્વારા ફાઈન રીફાઈનર્સ લી.ના સૌજન્યથી ૧૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

dharmendravaghela by dharmendravaghela
2026-06-13 12:31:36
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા કટીબધ્ધ એવી ગ્રીનસીટી સંસ્થા દ્વારા શહેરની પ્રતિષ્ઠિત કંપની ફાઈન રીફાઈનર્સ લી.ના સૌજન્યથી સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધીના ડિવાઈડરમાં ૧૦૧ બોરસલીના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
બોરસલી વૃક્ષના ફળ પક્ષીઓનો પ્રિય ખોરાક છે.આયુર્વેદની દ્રષ્ટિએ દાંત અને પેઢાને મજબુત કરવા તથા પાચનક્રીયા માટે બોરસલી ખૂબજ ઉપયોગી છે. બોરસલીનું વૃક્ષ એ ડિવાઈડરમાં નાખવા માટે સૌથી ઉત્તમ વૃક્ષ છે. કારણ કે તે ઘેરાવા સાથે એકસરખી રીતે મોટુ થાય છે. તેની ડાળીઓ રોડ તરફ ફેલાતી નથી તેથી ટ્રાફીમાં બીલકુલ અડચણરૂપ બનતી નથી. અને દેખવામાં પણ સુંદર લાગે છે.આ વૃક્ષારોપણ ફાઈન રીફાઈનર્સ લી.ના માલિક અલીમિઝાનભાઈ વસાયા તથા તેમના સ્ટાફના સભ્યો જાવેદભાઈ વિરાણી સહિતના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલા ફાઈન રીફાઈર્ન્સ લી. દ્વારા ૫૫ લીમડાના વૃક્ષોનું વૃક્ષારોપણ બંદર રોડ પરના તળવા પાસે કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, પિયુષભાઈ વ્યાસ, અવિનાશ ડોડીયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

Tags: bhavnagarvruksha ropan
Previous Post

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

Next Post

સિહોરમાં ડહોળા દુર્ગંધ યુક્ત પાણી વિતરણથી જન આરોગ્ય પર ખતરો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સિહોરમાં ડહોળા દુર્ગંધ યુક્ત પાણી વિતરણથી જન આરોગ્ય પર ખતરો

સિહોરમાં ડહોળા દુર્ગંધ યુક્ત પાણી વિતરણથી જન આરોગ્ય પર ખતરો

જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા

જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.