• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ હવે ભારતમાં રમાશે

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમત ગમત ક્ષેત્રે થશે નવા અધ્યાયનો પ્રારંભ : ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાશે ટુર્નામેન્ટ

dharmendravaghela by dharmendravaghela
2026-07-10 11:31:30
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના રમતગમતના સંબંધોમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી20 ટૂર્નામેન્ટ બિગ બૅશ લીગની આગામી 2026-27 સીઝનની શરૂઆત ભારતમાં થશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝે શુક્રવારે તેમની ત્રણ દિવસીય ભારત મુલાકાતના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને આ મોટી જાહેરાત કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર, બિગ બૅશ લીગ ૧૬નો આ પ્રથમ ઐતિહાસિક ઓપનિંગ મુકાબલો ડિસેમ્બરમાં ચેન્નાઈના પ્રખ્યાત એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમાશે.

આ મેચ બિગ બૅશ લીગના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાની બહાર રમાનારી સૌપ્રથમ મેચ હશે. 12 ડિસેમ્બરે રમાનારા આ ઐતિહાસિક મુકાબલામાં મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સની ટીમો સામસામે ટકરાશે, જેમાં મેલબોર્ન રેનેગેડ્સને ‘હોમ ટીમ’ (મેજબાન ટીમ) ગણવામાં આવશે. આ અવસરે બંને દેશોના વડાપ્રધાનોએ રમતગમતના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક વિશેષ ‘રોડમેપ’ પણ જાહેર કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના રમત સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે.

આ નવો સ્પોર્ટ્સ રોડમેપ રમતગમતના મોટા આયોજનોમાં ઓસ્ટ્રેલિયાની નિપુણતા અને રમત ક્ષેત્રે ભારતની વધતી આકાંક્ષાઓને એક મંચ પર લાવશે. તેનાથી બંને દેશો વચ્ચે વેપાર, પ્રવાસન (ટૂરિઝમ) અને રોકાણના નવા દ્વાર ખુલશે. આ અંતર્ગત ક્ષમતા નિર્માણ, સ્પોર્ટ્સ સાયન્સ, ટેક્નોલોજી રિસર્ચ અને ઈન્ડસ્ટ્રી ઈન્વેસ્ટમેન્ટ જેવા મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
આ રોડમેપ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓના આયોજન માટે ખૂબ મહત્વનો સાબિત થશે, કારણ કે ઓસ્ટ્રેલિયા 2032 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સની યજમાનીની તૈયારી કરી રહ્યું છે, જ્યારે ભારત 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના ઐતિહાસિક શતાબ્દી સંસ્કરણની યજમાની માટે સજ્જ થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનિઝે જણાવ્યું હતું કે, “ભારત અને ઓસ્ટ્રેલિયા બંને રમતો પ્રત્યે ઊંડો જુસ્સો ધરાવે છે. આ નવો સ્પોર્ટ્સ રોડમેપ અમારા દ્વિપક્ષીય સંબંધોની આ મહત્વની કડીને વધુ મજબૂત બનાવશે અને વેપાર તેમજ પ્રવાસનને વેગ આપશે.”

 

Tags: big beshl league
Previous Post

ફરિયાદકા ફ્રોડકાંડમાં સહ આરોપી પણ ઝબ્બે, બંને પાંચ દિવસ પોલીસ રિમાન્ડ પર

Next Post

ભારતમાં પ્રતિદિન ૨૫ શાળાઓને લાગે છે અલીગઢી તાળા : નીતિ આયોગનો રિપોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
ભારતમાં પ્રતિદિન ૨૫ શાળાઓને લાગે છે અલીગઢી તાળા : નીતિ આયોગનો રિપોર્ટ

ભારતમાં પ્રતિદિન ૨૫ શાળાઓને લાગે છે અલીગઢી તાળા : નીતિ આયોગનો રિપોર્ટ

ટીએમસીના ત્રણ બાગી નેતાઓને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

ટીએમસીના ત્રણ બાગી નેતાઓને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In