Friday, July 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટીએમસીના ત્રણ બાગી નેતાઓને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

ભાજપે રાજ્યસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી

dharmendravaghela by dharmendravaghela
2026-07-10 11:36:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ પશ્ચિમ બંગાળમાં થઈ રહેલ રાજ્યસભાની પેટાચૂંટણીમાં પોતાના ત્રણ ઉમેદવારોની નામ જાહેર કરી દીધા છે. મહત્વની વાત એ છે કે, આમાં ટીએમસીના બાગી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપે પશ્ચિમ બંગાળથી ટીએમસીમાંથી બગાવત કરીને આવેલા નેતા સુષ્મિતા દેવ, સુખેંદુ શેખર રોય અને પ્રકાશ ચિક બરાઈકને પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે. પશ્ચિમ બંગાળમાં આ ત્રણ રાજ્યસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન અને મતગણતરી 24 જુલાઈએ થશે. પેટાચૂંટણી માટે જાહેરનામું 7 જુલાઈએ બહાર પાડવામાં આવશે. નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 14 જુલાઈ છે, અને નામાંકન પત્રોની ચકાસણી 15 જુલાઈએ થશે. ભાજપના ઉમેદવારો ત્રણેય બેઠકો જીતે તેવી શક્યતા છે. વિધાનસભાની સંખ્યાની વાત કરીએ તો, ભાજપ પાસે હાલમાં 208 ધારાસભ્યો છે. ભાજપના ઉમેદવારને હરાવવા માટે વિપક્ષી ઉમેદવારને ઓછામાં ઓછા 70 મતોની જરૂર પડશે. તાજેતરની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 80 બેઠકો જીતી હતી. જોકે, આમાંથી 60 ધારાસભ્યોએ ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં એક અલગ જૂથ બનાવ્યું છે, જેના કારણે મમતા બેનર્જી પાસે ફક્ત 20 ધારાસભ્યો રહ્યા છે.
આ ત્રણેય નેતા ટીએમસીમાંથી બગાવત કરીને ભાજપમાં આવ્યાં છે. ગયા મહિને ટીએમસીમાંથી રાજીનામું આપ્યાં બાદ આજે સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઈ ગયાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુખેંદુ શેખર રોયે 8 જૂન, સુષ્મિતા દેવે 10 જૂન અને પ્રકાશ ચિક બરાઈકે 11 જૂની ટીએમસીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ ત્રણેય નેતાનો આરોપ એવો હતો કે, ટીએમસી પાર્ટી હવે મમતા બેનર્જીની મનમરજી પ્રમાણે ચાલે છે, જેથી તેઓ મમતા બેનર્જીથી નારાજ થયા અને પાર્ટી છોડી દીધી હતી. હવે કેસરિયા ધારણ કરી લીધો છે અને ભાજપે રાજ્યસભાની ટિકિટ પણ આપી દીધી છે.
આજે આ ત્રણેય નેતાઓ પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ સામિક ભટ્ટાચાર્ય અને અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓની હાજરીમાં સાલ્ટ લેક ઓફિસમાં કેસરિયો ધારણ કર્યો છે. સામિક ભટ્ટાચાર્યે આ ત્રણેય નેતાનું પાર્ટીમાં સ્વાગત કર્યું અને કહ્યું કે, હવે આ ત્રણ નેતાઓના રાજનીતિક અનુભવના કારણે પશ્ચિમ બંગાળમાં ભાજપ વધારે મજબૂત થશે.

 

Tags: bjp candidate in rajya sabha west bengal
Previous Post

ભારતમાં પ્રતિદિન ૨૫ શાળાઓને લાગે છે અલીગઢી તાળા : નીતિ આયોગનો રિપોર્ટ

Next Post

ઈરાન ગમે ત્યારે ટ્રમ્પની હત્યા કરાવશે

dharmendravaghela

dharmendravaghela

Related News

આવનારા સમયમાં દરિયાકાંઠાની સરહદ સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં પણ આપણે સમગ્રતાથી આગળ વધીશું
તાજા સમાચાર

આવનારા સમયમાં દરિયાકાંઠાની સરહદ સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં પણ આપણે સમગ્રતાથી આગળ વધીશું

July 10, 2026
ગુરુગ્રામમાં પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે ફાયરિંગમાં દીપક નાંદલ ગેંગના ચાર સાગરીતો ઠાર
તાજા સમાચાર

ગુરુગ્રામમાં પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે ફાયરિંગમાં દીપક નાંદલ ગેંગના ચાર સાગરીતો ઠાર

July 10, 2026
ઈરાન ગમે ત્યારે ટ્રમ્પની હત્યા કરાવશે
આંતરરાષ્ટ્રીય

ઈરાન ગમે ત્યારે ટ્રમ્પની હત્યા કરાવશે

July 10, 2026
Next Post
ઈરાન ગમે ત્યારે ટ્રમ્પની હત્યા કરાવશે

ઈરાન ગમે ત્યારે ટ્રમ્પની હત્યા કરાવશે

ગુરુગ્રામમાં પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે ફાયરિંગમાં દીપક નાંદલ ગેંગના ચાર સાગરીતો ઠાર

ગુરુગ્રામમાં પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે ફાયરિંગમાં દીપક નાંદલ ગેંગના ચાર સાગરીતો ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.