Thursday, August 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

dharmendravaghela by dharmendravaghela
2026-07-13 12:31:23
in Uncategorized, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

naરબારી સમાજના તેજસ્વી તારલાઓ તેમજ સરકારી નોકરીમાં જોડાયેલા સમાજના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યો હતુ
રબારી સમાજ સેવા ટ્રસ્ટ ભાવનગર દ્વારા રબારી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ બંધન પાર્ટી પ્લૉટ.ખાતે રાખવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં 1008 મંડલેશ્વર પૂ.કણીરામબાપુના અધ્યક્ષસ્થાને તેમજ મુકેશભાઈ ભાંડુના અતિથિ વિશેષપદે યોજાયો હતો.શૈક્ષણિક વર્ષમાં ધો.5થી કૉલેજ કક્ષા સુધી ઉચ્ચ ટકાવારી લાવનાર રબારી સમાજના વિદ્યાર્થી ભાઇઓ-બહેનોનું તેમજ 2025-26ના વર્ષમાં સરકારી નોકરીમાં જોડાયેલ કર્મચારી ભાઇઓ-બહેનોનું સન્માન કરવામા આવ્યો હતુ આ કાર્યક્રમમાં રબારી સમાજના સામાજિક-રાજકીય આગેવાનો. શ્રેષ્ઠીઓ. જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ, ભાવનગર દ્વારા જેહેમત ઉઠાવવામાં આવી હતી

Tags: inam vitranrabari samaj
Previous Post

ગઢડા પોલીસની મોટી કાર્યવાહી

Next Post

ભાવનગરમાં ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા આયુષ્માન, વય વંદના અને આભા કાર્ડનો કેમ્પ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર
તાજા સમાચાર

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર

August 27, 2026
જમ્મુ કાશ્મીરના પુંછમાંઅકસ્માત,કાર ખીણમાં પડતાં 6લોકોના મોત
તાજા સમાચાર

જમ્મુ કાશ્મીરના પુંછમાંઅકસ્માત,કાર ખીણમાં પડતાં 6લોકોના મોત

August 27, 2026
ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ
તાજા સમાચાર

ગ્રાહકો હવે ઓનલાઇન કે સુપર માર્કેટમાંથી એક ઑર્ડરમાં 5 કિલોથી વધુ ખાંડ ખરીદી શકશે નહીં

August 27, 2026
Next Post
ભાવનગરમાં ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા આયુષ્માન, વય વંદના અને આભા કાર્ડનો કેમ્પ યોજાયો

ભાવનગરમાં ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા આયુષ્માન, વય વંદના અને આભા કાર્ડનો કેમ્પ યોજાયો

દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ અને રસીકરણ કાર્યક્રમ યોજાયો

દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ અને રસીકરણ કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.