Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લોઢાવાળા હોસ્પિટલમાં યોજાયેલા ફ્રી મેગા કેમ્પમાં 81 દર્દીએ લીધેલો લાભ

dharmendravaghela by dharmendravaghela
2026-07-16 14:03:23
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ વી.સી.લોઢાવાળા માતૃત્વ અને બાળ હોસ્પિટલ, પ્રતાપરાય શામજીભાઈ પારેખ પોલીકલીનીક, સંઘ ભવન, પથિકાશ્રમ, ભાવનગર ખાતે સ્વ. વિમળાબેન શાંતિલાલ મહેતાની પૂણ્યતિથિ નિમિત્તે પ્રબોધભાઇ શાંતિલાલ મહેતા તથા સમગ્ર મહેતા પરીવારના સૌજન્યથી તા.૧૫ ને બુધવારના વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાયો જેમાં આંખમાં ૨૦, કાન-નાક-ગળામાં ૩૫, દાંત વિભાગ ૧૧, ઓર્થોપેડિકમાં ૪, ફિઝીશ્યનમાં ૧૧ મળી કુલ ૮૧ દર્દીઓએ લાભ લીધેલ હતો.
જેમાં આંખ વિભાગના દર્દિઓને મોતિયો, ઝામર, વેલ, પરવાળા અંગેની તપાસ કરી આપવામાં આવી હતી, તથા આ કેમ્પમાં ઓપરેશન માટે પસંદ થયેલ દર્દિઓને જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગરના સહયોગથી મોતિયાના અધતન ફેકો મશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન લોઢાવાળા હોસ્પિટલ, પથિકાશ્રમ પાસે ગંગાજળિયા તળાવ ભાવનગર ખાતે કરી આપવામાં આવશે. કાન-નાક-ગળા વિભાગમાં ૫ દર્દીઓને માઇનોર પ્રોસિઝર કરી આપવામાં આવી હતી.આ કેમ્પનું દિપ પ્રાગટ્ય પી.એન.આર સોસાયટીના પ્રમુખ ક્રિષ્નકાંતભાઇ ચિત્તલીયા,કિર્તીભાઇ સંઘવી, રાજેશભાઇ હકાણી, સુર્યકાંતભાઇ ચાવડા, કિર્તિભાઇ ગાંધી, ડો ધ્રુવીલભાઇ નાયકના વરદ હસ્તે કરવામાં આવેલ હતું.

Tags: lodhawala hospitalmega camp
Previous Post

ટ્રાફિક અવેરનેસનો ફ્લોટ આકર્ષણ બન્યો

Next Post

ગેરકાયદે ઘૂસણખોરી મામલે ચાર રાજ્યોમાં ઈડીના દરોડા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગેરકાયદે ઘૂસણખોરી મામલે ચાર રાજ્યોમાં ઈડીના દરોડા

ગેરકાયદે ઘૂસણખોરી મામલે ચાર રાજ્યોમાં ઈડીના દરોડા

ભારતમાં આજથી દોડશે સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન

ભારતમાં આજથી દોડશે સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.