Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

અજાણ્યા શખ્સે કરેલા ગોળીબારમાં પાંચ લોકોને ગંભીર ઇજા

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 11:54:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના સિએટલ શહેરમાં આયોજિત વાર્ષિક ‘બાઈટ ઓફ સિએટલ ફૂડ ફેસ્ટિવલ’ દરમિયાન એક

અજ્ઞાત બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ભીષણ ગોળીબારની

ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા 5 અન્ય લોકો ગંભીર રીતે

ઘાયલ થયા છે.

આ કરૂણ ઘટના સ્થાનિક સમય અનુસાર રવિવારે સાંજે આશરે 6 વાગ્યે સિએટલ સેન્ટર આર્મરી

બિલ્ડિંગની બિલકુલ બહાર બની હતી. તે સમયે વાર્ષિક ફૂડ ફેસ્ટિવલનો આનંદ માણવા માટે હજારોની

સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અચાનક થયેલા ફાયરિંગને કારણે લોકોમાં ભારે અફરાતફરી અને

નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઈમરજન્સી સેવાઓની ટીમોએ સ્થળ પર

પહોંચીને મોટા પાયે રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
ઘટના બાદ સિએટલ પોલીસે સમગ્ર પ્રભાવિત વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સામાન્ય નાગરિકોને

તે તરફ ન જવાની સખત અપીલ કરી છે. પોલીસની ટીમ આ ગોળીબાર પાછળના કારણો અને

હુમલાખોરની શોધખોળ માટે સઘન તપાસ ચલાવી રહી છે.

 

Tags: shoot out cietal usa
Previous Post

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

Next Post

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.