• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત

વહેલી સવારે હોટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-08-17 11:54:24
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બીરભૂમ જિલ્લામાં આવેલા તારપીઠ મંદિર પાસે એક હોટેલમાં ભીષણ આગ લાગી છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે જેના કારણે સાત લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે અનેક લોકો ઘાયલ થયાં છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
આ મામલે વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, આજે બીરભૂમ જિલ્લાના તારાપીઠમાં એક હોટેલમાં ભીષણ આગ લાગી હોવાની જાણ થઈ હતી. જેથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ચાર માળની હોટેલમાં ગ્રાઉન્ટ ફ્લોર પર વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગી તે દરમિયાન પાંચ મહેમાનો હોટેલમાં આરામ કરી રહ્યાં હતાં.
આગનો કોલ મળતાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘાયલોને રામપુરહાટ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોએ શરૂઆતમાં આગમાં પાંચ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. જોકે, બાદમાં પોલીસે મૃત્યુઆંક સાત હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બિન્દિશિની હોટેલ તારાપીઠ મંદિરની નજીક છે. મંદિરમાં આવતા મોટાભાગના યાત્રાળુઓ આ હોટેલમાં રોકાય છે. આગમાં મૃત્યુ પામેલા લોકો પણ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. તેઓ રાત્રે પહોંચ્યા અને આરામ માટે હોટેલમાં રોકાયા હતાં.

Tags: hotel aag in west benga
Previous Post

વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR

Next Post

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને યુપી સરકારે સોંપ્યો SITનો ફાઇનલ રિપોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!
તાજા સમાચાર

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!

October 1, 2026
રશિયન સેનામાં નોકરીની લાલચથી ભારતીયોને સાવધાન રહેવા તાકીદ
તાજા સમાચાર

રશિયન સેનામાં નોકરીની લાલચથી ભારતીયોને સાવધાન રહેવા તાકીદ

October 1, 2026
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ

October 1, 2026
Next Post
શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને યુપી સરકારે સોંપ્યો SITનો ફાઇનલ રિપોર્ટ

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને યુપી સરકારે સોંપ્યો SITનો ફાઇનલ રિપોર્ટ

પિકઅપ અને ડમ્પરની ટક્કરથી ગ્વાલિયર હાઈવે રક્તરંજિત

પિકઅપ અને ડમ્પરની ટક્કરથી ગ્વાલિયર હાઈવે રક્તરંજિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In